________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-ના નાનાનાન
૪૬૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૬-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ કપડવણજ
અપકવ અતિસાર -આ રોગ ઉપર ફકત છાશભાતને ખોરાક અથવા એકલી છાશ સાથે હિંગાષ્ટક ચૂર્ણ ગર લવણભાસ્કર (શારંગધર) હું વાપરું છું.
પકવ અતિસાર - આ રેગ માટે અગતી સુતરાજ (ગરભાકરને પાઠ) હું વાપરું છું. તે સાથે કોઈ કોઈ વાર શારંગધરનું પીવાષ્ટક વાપરું છું. કેઈ વખત ગંગાધર ચૂર્ણથી પણ સારું પરિણામ આવે છે. - ૧૭-વઘ ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાલેરાડ
મચરસ, લવિંગ, અફીણ અને હિંગળક એ સર્વને સમભાગે વાટી, પાનના રસમાં અડી જેવડી -ળી વાળી, સાંજ સવાર એકેકી ગોળી આપવાથી લેહીખંડ ઝાડા બંધ થાય છે.
સજીવનટિકા તથા આનંદભરવા–પાણી સાથે આપવાથી ઝાડે તથા ઊલટી બંધ થાય છે. જાતિફળાદિ ચૂર્ણ ખાના દેવણમાં અથવા માખણમાં આપવાથી આમાતિસાર બંધ થાય છે. - ૬૮-ડૉકટર એસ. એલ, બન–સુરત
આદાને કટકે બે તલાને લઈ ઉપરથી છેલી એ કટકાની વચમાં અફીણ બે વાલ ઘાલવું; પછી તે કટકાને પુટપાકની રીતે પકાવીને બહાર કાઢી સૂકવીને બારીક ચૂર્ણ કરવું. તેમાંથી એકેક વાલને આશરે, દિવસમાં ૨ વાર આપવાથી લેહીં, આમ અને સખત ચૂંકવાળે ઝાડે માત્ર ૩ દિવસમાં મટે છે. ઉપરની દવા આપતાં પહેલાં દદીને એરંડિયા તેલને જુલાબ આપ અને સારું થયા પછી પણ એક જુલાબ આપે.
૧૯-અક્ષરપુરુષોત્તમ ઔષધાલય-સારસા મરડાસિંગ, હિમજ, વરિયાળી અને સુંઠ એ ચાર ચીજો સરખે
For Private and Personal Use Only