________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરાગ ૫૭ અતિસાર, મરડો અને સંગ્રહણી મટાડે છે. રાત્રે મધ સાથે આપ વાથી રોગીને ઊંઘ આવે છે.
૩-ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. હિંગળાક, અફીણ અને હીરાબેલ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી, મધની સાથે એક રતીની ગળી વાળી આપવાથી રક્તાતિસાર તરત મટે છે. બચ્ચાને આપવી નહિ.
ર.રકતાતિસાર - જાયફળ, સુંઠ અને અફીણ,ખારેકની અંદર ઠળિો કાઢી તેમાં ભરીને ખાંડીકૂટી કપડછાણ કરી, સર્વની બરાબર અડાયાંની રાખ લઈ વાટીને મેળવી રાખવું. એમાંથી એક વાલથી ત્રણ વાલ સુધી ઉગારા પ્રમાણમાં આપવી. બાળકને વિચાર કરી આપવી જેથી આમાતિસાર, રક્તાતિસાર અને સંગ્રહણ અટકે છે. જૂની તથા નવી સંગ્રહણ પણ અટકે છે. જૂની તથા નવી સંગ્રહણી ઉપર અજમાવેલું છે. ચેખાના ધોવણમાં આપવું.
૩. અંબર વાલ એક, કસ્તૂરી વાલ એક, જાયફળ, જાવંત્રી, અક્કલકરો, લવિંગ, તજ, પીપર, સૂંઠ, વંશલોચન અને અફીણ, એ સવે અડધા તોલાભાર લઈ વાટી પાણી સાથે ચાર જેવડી ગોળી કરી, સવારસાંજ એક એક ગોળી ચોખાના ધાવણમાં આ પવાથી સર્વ પ્રકારના અતિસાર મટે છે. ક-એક વદરાજ જેમનું નામઠામ મળ્યું નથી
સૂંઠ, મરી, વરિયાળી, હીમજ, ભાંગને જાયફળ સમભાગે લઈ તેમાં જાયફળ સિવાયની દરેક વસ્તુને ઘીમાં શેકી ચૂરણ કરવું. તે ચૂરણમાં સાકર મેળવી ગ્ય અનુપાને આપવાથી અતિસાર મટે છે.
પ–વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત લઘુગંગાધર ચૂર્ણ—ઇદ્રજવ, નાગરમોથ, બીલી, લેધર,
For Private and Personal Use Only