________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જા
મેાચરસ ને ધાવડીનાં ફૂલ સવ' સમભાગે લઈ ચૂરણ કરી બાત લાથી એક તાલા સુધી ઠંડા પાણી સાથે આપવાથી અતિસાર મટે છે. ૬-વૈદ નૂરમહંમદ હમીર-રાજકાટ
૧. ભાંગનાં પાતરાંની નસેા કાઢી છ વખત ખૂબ ધેાઇ ચૂરણ કરી તેની ખરાબર મધ મેળવી, અરીઠા જેવડી ગેબી વાળી, દિવસમાં ત્રણ વાર આપવી અને ચિત્રકનું ચૂરણ છાશ સાથે આપવુ’ જેથી અતિસાર-સંગ્રહણી મટે છે.
૨. પપૈયાની ચીર પર ટકણુ વાલ ૪ ભભરાવી ખાઈ જવું. ૩. ગારિયા ઝીપટાનાં મૂળ વાટી ત્રણ વાર પાવાં, ૭-વેદ પુરુષાત્તમ બેચરભાઇ–કાલેલ
જાવંત્રી, ખારેક અને ખસખસ એ ત્રણે સમભાગે લઈ ખારીક વાટી દિવસમાં ત્રણ વાર પાવલીભાર આપવાથી ઝાડા અધાય છે. આડાનું લેહી પણ અધ થાય છે.
૮–વંદ બાલકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી
ઇંદ્રજવ, માથ, ધાવડીનાં ફૂલ, લેધર અને મેાચરસ એ સમભાગે લઇ મારીક ચૂરણ કરી, એક લેા લઇ ચાર તાલા છાશ સાથે પીવાથી અતિસારને થાડા દિલમાં મટાડે છે.
૯-વૈદ મણિશ’કર જાદવજી-કાનપર (વળા)
૧. અફીણ તથા કેશર સમભાગે વાટી મધમાં ગાળી કરી, ચેાખા પ્રમાણે એક ગેાળી આપવાથી અતિસાર મટે છે.
૨. ચેાખા જેટલું અફીણ એ એલચીદાણા ભેગું મેળવી ત્રણચાર તુલસીપત્રમાં વીંટી જરા શેકી, ચાવી જવાથી અતિસાર તથા મરડો મટે છે.
૩. કાળા તલ તથા સાકર ખાવાથી અતિસાર મટે છે.
For Private and Personal Use Only