________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અરગ ૫૦
૧૦-વૈદ નંદરામ પ્રાગજી–નાગેશ્રી દાડિમાદિ ગુટિકા-કડાછાલ તેલે , ખુરાસાની અજમો તોલે છે, કેશર તોલો , ઉપલેટા તાલે , ગાંજો લે છે, ગૂગળ તેલે છે, બીલીનો ગર્ભ તોલે છે, ધાવડીનાં ફૂલ તોલે છે, લેધર તોલે ના, આંબાની ગોટલી તોલે ને અફીણ લે છે, એનું બારીક ચૂરણ કરી કાચાં બે દાડમ લઈ તેને જરા કાપી બિયાં કાઢીને તે બિયાં ચૂરણમાં નાખી બારીક પીસી લૂગદી બનાવવી. પછી તે દાડમમાંભરી ડાગળી મારી, કપડમટી કરી છાણુના અને શિમાં પકાવી દાડમ સાથે ખરલ કરી વટાણા જેવડી ગોળી કરવી. એકથી બે ગોળી દિવસમાં લેવાથી અતિસાર, રક્તાતિસાર અને પ્રવાહિકા ગમે તેટલાં જોરદાર હોય તે પણ એક જ દિવસમાં અટકે છે.
૧૧-વૈદ દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર કેટલાકને જમ્યા પછી દસ્ત માટે જવું પડે છે તથા પાચન મંદ હોય છે. તેઓ જે શેકેલા ઇદ્રજવ અવારનવાર ખાય અથવા તેની ફાકી દિવરામાં ૨-૩ વખત મારે તે ફાયદો થાય છે. લાંબા વખતનું દરદ પણ એકાદ માસ ધીરજ રાખી સેવન કરવાથી મટી જાય છે. દહીંમાં ઇંદ્રજવ પિવાથી રક્તાતિસાર મટે છે.
૧૨-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. ઉમરડાનું મૂળ ઘસી પીવાથી રક્તાતિસાર મટે છે. ૨.ઉમરડાનું દૂધ પતાસાંમાં આપવાથી આમ ને મરડો મટે છે. ૧૩-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા–વાગડ
૧. અતિસાર ભરવી –હિંગળોક, જાવંત્રી, લવિંગ, સૂંઠ, ચીનીકબાલા, સુખડ, કેશર, લીંડીપીપર, અકલગરો, અને અફીણ એ સર્વને બારીક વાટી પાણીમાં વાલ વાલની ગાળી કરવી. રાત્રે
For Private and Personal Use Only