________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સ’ગ્રહણી તથા અશરોગ
૪૩૩
૨. પિત્તાતિસાર:-જ્યારે કાઢામાં પાચકપિત્તના અતિયેગ થાય છે અને અપાનવાયુના હીનચેાગ થાય છે, એટલે કલેદન કચ્ પાતળા થઈ જાય છે; આથીપિત્તના જેવા પીળા તથા લીલા ર’ગના અથવા લગાર રાતે ઝાડા થાય છે. રસનકને ઉદ્યાનવાયુ સૂકવી નાખે છે. તેથી સાધકપિત્તના અતિયેગ થવાથી તરસ લાગે છે અને ચકર આવે છે. તેવી રીતે બ્યાનવાયુના હીનયાગ થવાથી ભ્રાપિત્તના અતિયાગ થાય છે; તેથી સ’શ્લેષણ કફ પાતળા પડી જઈ આખા શરીરમાં બળતરા થાય છે અને અપાનવાયુના સ્થાનમાં ભ્રાજકપિત્તના વધારા થવાથી ગુદાની ચામડી પાકી જાય છે અથવા ચામડી ઉપર દાહવાળી ફાલ્લીઓ થાય છે. આવા ઉપદ્રવવાળા રાગીને પિત્તાતિસાર થયા છે એમ જાણવું,
૩. કફ઼ાતિસાર:-કાઠામાં રહેલા પાચકપિત્તના અતિચેત્રથી અને સમાનવાયુના હીનયાગથી કલેદન કફને અપાનવાયુ પેતાની તરફ ખેંચી જાય છે, તેથી ગુદાદ્વારમાં પાચપિત્તને હીનચેાગ થવાથી કફના અતિયાગ થાય છે, જેથી સફેદ, ઘટ અને કમિશ્રિત ટાઢો તથા આંતરડાંની દુગ ધવાળા ઝાડા થાય છે, તેને કાતિસાર કહેવામાં આવે છે.
૪. સન્નિપાતાતિસાર:-જે રાગીને પાચકપિત્તના અને સમાનવાયુના તથા કલેદન કના હીન, મિથ્યા કે અતિયાગ થાય છે અને પાતળા તેમજ ત્રણે દોષોના રંગ તથા લક્ષણાવાળા ઝાડા થાય છે, તેને સન્નિપાતાતિસાર કહે છે.
૫. શાકાતિસાર-જે રાગી ધન, પત્ની,મિત્ર અને પુત્રાદિકના નાશ થવાથી અત્યંત કલ્પાંત કરે છે; તથા તે કલ્પાંતને લીધે શરીરમાંની પિત્તની પાંચે ઑફિસામાં હીનયાળ થાય છે અને કફની પાંચ આફિસમાં પિત્તના મિથ્યાયેાગ થાય છે, વાયુની પાંચે ઍક્િ
For Private and Personal Use Only