________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
શ્રીઆયુર્વેદ નિષ્મ ધમાળા-ભાગ ૨ જે
સમાં વાયુના અતિચેગ થાય છે; જેથી વાયુ પાચકપિત્તને સૂકવી નાખે છે.એટલે પેટમાંના અગ્નિ મંદ થઈ જાય છે. પાનવાયુ સાધકપિત્તને સૂકવી નાખવાથી અવલંબન ના અતિચેગ થાય છે; તેથી રાગીના હૃદયનું મૂળ ઘટી જઇ ગ્લાનિ થાય છે અને છાતીની હિ'મત ઘટી જાય છે. બ્યાનવાયુ ભ્રાજકપિત્તને સૂકવી નાખવાથી શરીરની કાંતિ અને એજસના નાશ થાય છે તથા અતિ કલ્પાંત અને રડવાથી આંખમાં રહેલુ' ભ્રાજકપિત્ત ઘટી જાય છે; તેથી આંખે અંધારાં તથા મેહ થાય છે અને પાચકપિત્ત અપાનવાયુમાં મળી જવાથી કલેદન કફ પાતળા થઇ જાય છે; તેથી સુકાયચલા, ગાંઠાવાળા, કાળા રગના ને પાતળા ઝાડા થાય છે તેને શાકાતિસાર કહેવામાં આવે છે.
૬, ભયાતિસાર:-ચારી, વ્યભિચાર, ખૂન અથવા રાજ્ય વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ગુના કરવામાં આવે અને તે ગુનાની તપાસ થતી હાય; જેથી પકડાવાના અથવા સજા પામવાના તથા આખર્ જવાના ભયથી હૃદયમાં રહેલુ સાધકપિત્ત પાચકપિત્તમાં તરત મળી જઈ, પાચકપિત્તના અતિયાગ કરે છે અને હૃદયમાં રહેલા પાનવાયુ અવલંબન કેફેમાં ઝટ મળી જવાથી પાનવાયુ તેને સૂકવી નાખે છે; તેથી છાતીમાં ધબકારા વધી પડે છે, મેઢ શેષ પડે છે, હૃદય સ’કાચાય છે, અન્નાશયમાં વાયુના અતિયેાગ થવાથી અગ્નિ મંદ થઇ જાય છે અને પાચકપિત્ત અપાનવાયુમાં ઝટ ઊતરી જવાથી તે રાગીને ઉપરાછાપરી પાતળા ઝાડા થાય છે. આથી થોડા વખતમાં તે રાગીની સાતે ધાતુમાં રહેલા પાંચ પ્રકારના કફે સુકાઈ જવાથી અને પિત્ત ટુ' પડી જવાથી વાર વાર પાતળા ઝાડા થાય છે. તે એટલે સુધી કે, કેાઇ વખતે રાગીને ભાન પણ રહેતું નથી કે ઝાડા થયે ! એવા ઉપદ્રવવાળા રાગીને ભયાતિસાર થયા છે
For Private and Personal Use Only