________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
તેમ તેની ચિકિત્સા તથા પથ્યાપથ્યમાં પણ બહુ ફેર જણાતા નથી, એટલા માટે આ બે રેગને સાથે લખવા એ દુરસ્ત ધાયુ છે.
ર. સંગ્રહણી:-મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી કોઠામાં રહેલા પાચકપિત્તને! હીનયાગ થવાથી પ્લેન કફ વધી જાય છે. જેથી ખાધેલું અન્ન પચ્યા વિના કાચુ' ને કાચુ પિત્ત સાથે મળીને મળદ્વારથી બહાર નીકળી જાય છે; અને અગ્નિને રહેવાની છઠ્ઠી કળા જેનુ' નામ ગ્રડણી છે, તે ગ્રહણી અન્નને, રસના અને વાયુના સંગ્રહ કરતી નથી; તેથી આ રાગને સંગ્રહણી એવું નામ આપ્યું છે. તે સગ્રહણી-(૧) વાતસંગ્રહણી (૨) પિત્તસ’ગ્રહણી, ( ૩ ) કસ’ગ્રહણી, (૪) ત્રિદેષસંગ્રહણી; અને (૫)આમસંગ્રહણી-એ રીતે એના પાંચ ભાગ પાડવામાં આવ્યા છે; પરંતુ અતિસારમાં માત્ર પાતળા ઝાડા થાય છે અને સંગ્રહણીમાં વખતે ઝાડા બંધાયલા અથવા કાચા આમ જેવા, અથવા નરમ થાય છે; તેથી સ’ગ્રહણીને અતિસારથી જુદી ગણી છે.
૧. વાતસંગ્રહણી:-તીખાં લેાજન, કડવાં ભેજન, તૂરાં ભેાજન, રુક્ષ, અતિ શીતળ અને અતિ ભાજનથી, ખૂબ ચાલવાથી, વિષ્ટાના વેગને રાકવાથી, અત્યંત મૈથુન કરવાથી, કાઠામાં રહેલે। સમાન વાયુ હીનયાગને અને મળાશયમાં રહેલે અપાન વાયુ મિથ્યાયેાગને પામી, કલેદન કરૂ વૃદ્ધિ પામી, પાચનપિત્તમાં જઈ પિત્તના મિથ્યાયેાગ કરે છે; જેથી ખાન અને પાનના પદાર્થીને પચાવી શકતા નથી. તેથી પકવાશયમાં રહેલે ખાન અને પાનના કાચેા રસ અપાનવાયુમાં મળીને વારે વારે બહાર નીકળે છે; તેથી રાગીને અન્ન પચતું નથી. પાચકપિત્ત સાધપિત્તમાં અવલ બન કફને નહિ મેાકલવાથી, ઉદાનવાયુ ગળામાં રહેલા રસન કફને સૂકવી નાખે છે; તેથી ક’ડૅ તથા માઢું સુકાય છે, તરસ લાગે છે; તેમ ઉદાનવાયુ સ્નેહનકફને સૂકવે છે; તેથી આલાચકપિત્તના અતિયાગ થાય
For Private and Personal Use Only