________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
શ્રીઆર્યુર્વે નિષ્ણધમાળા-ભાગ ૨ જો
પીળા થવાથી, તે રાગી પીળા દેખાય છે. તેવીજ રીતે દૂષિત થયેલુ પિત્ત અપાનવાયુ સાથે મળવાથી લીલા તથા પીળા અને દ્વવરૂપ પાતળા ઝાડા થાય છે. એવા ખાટા રસમિશ્રિત રસને સમાનવાયુ રજકપિત્તમાં મેકલી આપે અને ત્યાંથી પાનવાયુ તેને તેવાજ રૂપમાં હૃદયમાં રહેલા સાધકપિત્તમાં મેકલે છે. આથી સાધકપિત્તના અતિયેાગ અને અવલબન કના પાનવાયુ સાથે મિથ્યાયેાગ થવાથી, તે રાગીને ખાટા એડકાર, હૃદય તથા ગળામાં દાહ, અરુચિ અને તરસની પીડા થાય છે. એવા ઉપદ્રવાળા રાગીને પિત્તસગ્રહણી થઇ છે એવુ કહેવામાં આવે છે. ફાઇ શ’કા કરે કે, પિત્ત કે જે અગ્નિના ગુણવાળું છે તે અગ્નિને શી રીતે શાંત કરે છે? તેના જવાખમાં જણાવવાનું કે, જેમ ઉષ્ણુ પાણી અગ્નિના ગુણવાળું હાવા છતાં અગ્નિને શાંત કરે છે, તેમ યકૃતમાંથી આવતું ખાટુ પિત્ત સમાનવાયુથી મિશ્રિત થઇ, પાચકપિત્તમાં રહેલા અગ્નિને શાંત કરી મંદાગ્નિ મનાવે છે.
૩. કૅસ ગ્રહણી:–ઘણાં ભારે, સ્નિગ્ધ, શીતળ આદિ ભેજન કરવાથી, અત્યંત મૈથુન કરવાથી અને જમીને તરત સૂઈ રહેવાથી, કોઠામાં રહેલા કલેદન કના અતિયાગ થવાથી પાચકપિ ત્તના હીનયાગ થાય છે. જેથી ખાધેલુ અા ભાગ્યેજ પચે છે અને તે કફના અતિચેાગવાળા મધુરરસ રજકપિત્તને મળવાથી રુધિરમાં ધાળા પરમાણુએ વધી જાય છે અને તેથી હૃદયમાં અવલ`બન કફના અતિચેાગ થાય છે. એટલે સાધકપિત્ત રક્તને ખરાખર શુદ્ધ રી શકતું નથી, તેથી રંગીના રંગ ધેાળે પડી જાય છે. કાઠામાં કલેદન કના અતિગ થવાથી અને તે કમિશ્રિત રસને ચેાગે રસન કૅમાં અતિયોગ થવાથી અરુચિ થાય છે, મેતુ' કફથી ચાપડાયલું રહે છે, મેઢામાં મીઠાશ રહે છે, ઉધરસ ઘણી આવે છે, થક ઘણું પડે છે, જેને લીધે ઉદાનવાયુમાં ભ્રાજકપિત્તના મિથ્યા
દ
For Private and Personal Use Only