________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સંગ્રહણી તથા અ
For Private and Personal Use Only
રોગ
૪૪૭
થતા નથી, તેથી અમે એક તાલાના ચાર ભાગ કરી રેગીને આપીએ છીએ. એ પાકથી સ’ગ્રહણી અને અતિસાર, મટીને શરીરમાં લાહી વધે છે તથા શક્તિ આવે છે, પરંતુ પાણી સાથે નહિ આપતાં અમે એની ઉપર છાશ પાઇએ છીએ, તેથી ઘણા સરસ ફાયદે થાય છે. સંગ્રહણી કે અતિસારના કાયમના રોગ લાગુ પડયો ન હાય એટલે રાગીનુ મે ું ન આવ્યું હાય તા, ગુલામી, સજરસ અને માતિનાં પડીકાં એ વાલ વજનનાં દિવસમાં ત્રણવાર, પાણી સાથે આપવાથી ઝાડા બંધાઈ જાય છે. અથવા દિવસમાં ત્રણ વાર દાડિમાષ્ટકની ખખે ગાળી પાણી સાથે આપવાથી ઝાડા મધ થાય છે. અથવા એકલા મનુસ્તાનનું ચૂર્ણ પાણી સાથે આપવાથી પણ ઝાડા બંધાય છે. પરંતુ અતિસાર કે સ’ગ્રહણી સપૂર્ણ લક્ષણ સાથે થયેલી હાય અને જેમાં માટું આવી ગયું હોય તેવી અવસ્થામાં છાશના પ્રયાગ શરૂ કરી તે રાગીને માલતિ, સરસ અને રૂપરસનાં અબ્બે વાલનાં પડીકાં પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાં. એ પડીકાં ખાધા પછી અર્ધો કલાકને અંતરે એ ગાળી દાડિમાષ્ટકની આપવી. પણ જો રાગીના પેટમાં દુખતું હાય, પેટ ચડતુ હોય, પેટમાં ગડગડાટ થતા હોય તે। માતિ, રૂપરસ અને સરસનાં પડીકાં સાથે મુમ્બે ગેાળી મઢનકામેશ્વરની આપવાથી ઘણા ફાયદા થઈ રાગીની શક્તિ વધે છે. જો ભયંકર સંગ્રહણી અથવા અતિસાર જણાય અને રાગી ઘણા અશક્ત થયા હાય, તે દિવસમાં એક વાર માત્ર સવારે ફક્ત જીરકાદિ માદક છાશ સાથે આપવા અને તે પછી ત્રણ વખત માતિ, સરસ અને રૂપરસનાં પડીકાં આપવાં. કેટલીક વાર માતિ, સરસ, રૂપરસ, મચુસ્તાન અને ગુલાબી એ પાંચ વસ્તુનાં પડીકાં પણ આપવાં પડે છે; તેમ કેટલીક વાર મદનકામેશ્વર અને દાડિમાષ્ટક, જીરકાદિમાદક સાથે