________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસાર, સગ્રહણી તથા અશરોગ
૪૪૩
પાવાથી છાશ ઉપદ્રવ કરતી નથી. અતિસાર તથા સંગ્રહણીના રાગીને જ્યારથી છાશ આપવાની શરૂ કરવી ત્યારથી ક્રમે ક્રમે છાશ વધારતા જવી અને અન્નને ઘટાડતા જવુ'. તે એવી રીતે કે રેગી માત્ર છાશ ઉપરજ રહી શકે, જેથી આંતરડાંમાં રહેલા કાચે આમ, પાકા મળના રૂપમાં બંધાઇને બહાર આવશે. વળી છાશને લીધે વિદગ્ધ થયેલા પિત્તની શાંતિ થઈ, આંતરડાંમાં પડેલી ચાંદી, ક્ષત અથવા સાજો હશે તે પણ મટી જશે. એટલે રાગીની જીભ સારા માણસ જેવી અંકુરવાળી અને સ્વાદના રસને સહન કરનારી થશે. તે ઉપરથી જાણવુ` કે રાગી રાગમુક્ત થયા છે. તે પછી કે ધીમે ધીમે માત્ર ચાખાના ખેારાક આપવા. તે ચેાખાને પેયાના રૂપમાં, યવાણુના રૂપમાં, વિલેપીના રૂપમાં, મંડના રૂપમાં અને છેલ્લે ભક્ત (ભાત) ના રૂપમાં છાશ સાથે આપતા જવુ', જ્યારે ખરાખર અગ્નિ પ્રદીપ્ત થાય અને રાગી સશક્ત થવા માંડે ત્યાર પછી ખીજા' ધાન્ય ક્રમે ક્રમે ચેડાં થાડાં આપવાં. પણ અતિસાર તથા સંગ્રહણીના રાગીને તુવેરની નરમ દાળ તથા દૂધ, કોઈ પણ સન્હેગમાં આપવાં નહિ. જ્યારે તુવેરની દાળ અને દૂધનું પાચન થાય ત્યારે જાણવું કે રાણીનાં આંતરડાંમાં રહેલા દેષા શાંત થયા છે. તે પછી તે રોગીને ગમે તે ાતના ખારાક આપવાને હરકત નથી, છતાં જેટલા વખત સુધી વિદ્યાહી એટલે તેલમાં તળેલાં અન્નો અને ગુર્વાન્ન એટલે ઘીમાં તળેલા તથા મીઠાશવાળા પદાર્થો ખાવામાં ન લેવાય ત્યાં સુધી અતિ ઉત્તમ છે. પણ જો જીભના સ્વાદથી ન રહેવાય તા ક્રમે ક્રમે થાડા ચેડા આપવા. કેટલીક વાર રાગીનું પેટ ચડે છે, આકરા થાય છે, પેટમાં દુખે છે અને પેશાખ અટકી જાય છે, તેવા ઉપદ્રવમાં તે રાગીને ગરમ ઔષધ આપવાને વૈદનું મન લલચાય છે, તેમ રાગી પણ તેના ગરમ ઉપચાર કરાવવાને તૈયાર થાય છે અથવા પાતે ખાનગી રીતે કરે છે, પણ તેથી
For Private and Personal Use Only