________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદેાષ-સિદ્ધાંત
૪૨૭
દરદીનું રૂપ ભયંકર જણાય ત્યારે દિવસમાં ૩-૪ વખત આપવાશ્રી હાંફ્ને બેસાડી દરદીને મચાવી શકાય છે. આ રાગમાં એવા અનુભવ થયા છે કે, તાવ નીકળી જાય અને હાંફ વધી પડે તા દરદી ખચતા નથી. તેવા ઘણા દરદીને આ ઉપાયથી મચાવ્યા છે. ૪–વૈદ્ય લક્ષ્મણ માર્તંડ, આયુર્વેદપ્રવર-પૂના સિટી
ઈન્ફલ્યુએન્ઝઃ-જેઠીમધ, ત્રાયમાણુ, રીંગણીમૂળ, ગળેા, સાલવણ, કાળી દ્રાક્ષ અને ઘેાડાવજ આ દરેક ઔષધ દોઢ દોઢ તાલેા લઇ બે ભાગ કરવા. તેમાંથી એક ભાગને એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી બાકી રહે એટલે તેમાં દાઢ તાલે જૂના ગાળ મેળવી, તે નવટાંક ઉકાળાના ત્રણ ભાગ કરી, એકેક ભાગ દર ત્રણ કલાકે આપવા. એ પ્રમાણે ચાવીસ કલાકમાં ત્રણ પડીકાં ઉકાળવાં, છાતી ઉપર મળશીને શેક કરાવવા, આ રીતે ચિકિત્સા કરવાથી રાગી ખાતરીથી સારા થાય છે. ગયા ઇન્ફલ્યુએન્ઝામાં અનેક દરદીઓ ઉપર અજમાવી અમે અનુભવ કરેલા છે.
૫-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત દ્વાત્રિંશ ંગ કાઢા:-ભારંગ, લીમછાલ, નાગરમેાથ, નાની હરડે, ગળા, કરિયાતુ, અતિવિષ, ત્રાયમાણુ, કડુ,વજ, સૂંઠ, મરી, પીપર, ટેટુ, કડાછાલ, રાસ્ના, ધમાસેા, પટેળ, પહાડમૂળ, કચૂરા દેવદાર, દારૂહળદર, ઈંદ્રવરણાની જડ, નિસેાતર, બ્રાહ્મી, પુષ્કરમૂળ, ઊભી રી‘ગણીમૂળ,એડી રી‘ગણીમૂળ, હરડાં, બહેડાં, આમળાં એ સવ સરખે વજને લેવાં અને તેને ખાંડી વયના પ્રમાણમાં એક તેાલાથી એ તાલા ભૂકા લઇ પાણેાશેર પાણીમાં ઉકાળવાં. નવટાંક પાણી આકી રહે ત્યારે ગાળીને તેમાં ન તાલેા મધ નાખીને પાવે. એ પ્રમાણે દિવસમાં બે વાર પાવાથી સર્વ પ્રકારના ઉપદ્રવવાળા તાવને મટાડે છે. આ કવાથના ઉપયાગ ઈન્ફલ્યુએન્ઝાના તાવમાં
For Private and Personal Use Only