________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
इन्फ्ल्यु एन्झाना केटलाक वैद्योना अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય રવિકાન્ત અને શાતિકાન્ત ઉદાણું–બાલંભા
વિષતિંદકાદિ લેપ -(અમારી બનાવટ) શુદ્ધ ઝેરકસૂરે, ખાટખબાની ગાંઠ, આસોદમૂળ, સૂંઠ, મીઠું, ઘોડાવજ, સાટેડિનાં મૂળ, એ સર્વ સમભાગે લઈ વાટી પાણીમાં એકેક તેલાની સંગઠી વાળવી. એ સેગડી પાણીમાં ઘસી ગરમ કરી ભીનું સૂકું (દર બે કલાકે) લગાવવું. સુકાયા પછી ઉપર કપડું મૂકી પાકેલ ઇટને શેક કરો. આ લેપથી પ્લેગની ગાંઠ બેસી જાય છે અને પાકવા આવેલી પાકી ગાંઠ જાય છે. પ્લેગવાળા દદીને આ પ્રાગ દરમ્યાન દૂધ, બાજરીની કાંજી તથા રીંગણું આપવાં. આ સિવાય બદ, બોબલાઈ વગેરે પર સારું કામ કરે છે અને અનુભવસિદ્ધ છે.
૨-વૈદ્ય કૃષ્ણરામ ભવાનીશંકર-ભાવનગર
આકડાનાં પાન, અજમે અને સિંધવ, એ ત્રણે સરખે ભાગે લઈ ઘાડવામાં ભરી અગ્નિ ઉપર મૂકી તેની રાખ બનાવી બબ્બે વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવું. આ ઉપાય ઈન્ફલ્યુએન્ઝાના તાવમાં સેંકડો દરદીઓ ઉપર અજમાવે છે. એ દવા મધ સાથે અથવા પાણી સાથે આપવાથી કફને છૂટે પાડે છે, એટલે તાવ ખસી જાય છે.
૩-અક્ષર-પુરુષોત્તમ ઔષધાલય-સારસા ઈન્ફલ્યુએન્ઝામાં જ્યારે ન્યૂમેનિયા થાય છે, ત્યારે જોરથી હાંફ ઊપડી આવે છે અને તાવ ઊતરી જાય છે, જેથી દરદી મરણ પામે છે. તેવા વખતમાં ચિત્રાનાં મૂળની છાલનું ચૂર્ણ ૧ થી ૩ રતી લઈ તેને ત્રીજે ભાગે પીપરનું ચૂર્ણ મેળવી મધ સાથે જ્યારે
For Private and Personal Use Only