________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વરને ઉત્પન્ન કરે છે. આ નિયમ હોવા છતાં શરદતમાં વસંતબાતને મિથ્યાગ થવાથી પિત્તના બદલામાં કફને પ્રકેપ થયે; એટલે વસંતઋતુમાં કફ કેપ જોઈએ તે કફ શરદઋતુમાં કે. આથી વનસ્પતિમાં તીખો, કડ અને ખાટો રસ ઉત્પન્ન નહિ થતાં કષાય-મધુર રસ ઉત્પન્ન થયે. જેને પરિણામે લેમપિત્તજવરની ઉત્પત્તિ થઈ. આથી જેઓનાં શરીરમાં આમને વિશેષ સંચય થયેલ હતું તેઓને કંઠ કુજ નામને સન્નિપાત જેને અંગ્રેજીમાં ઈન્ફલ્યુએન્ઝા કહેવામાં આવે છે તે થો.નિદાનશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે શરદઋતુમાં વસંતઋતુને મિથ્યાગ થવાથી જે તાવ ઉત્પન્ન થાય તેને વિકૃતજવર કહેવામાં આવે છે. આ વિકૃતજવર હંમેશાં કષ્ટસાધ્ય અથવા અસાધ્ય ગણાય છે. તે પ્રમાણે જે જે ઉપચારકેએ પરંપરાની રીત પ્રમાણે તાવની ચાલતી ચિકિત્સા કરી, તે તે ઉપચારકોને હાથે સેંકડે મરણ નીપજ્યાં, પરંતુ જે ઉપચારકેએ તુના મિથ્યાગને વિચાર કરી કફની શાંતિ થાય એવી રીતની સારવાર જે દરદીની કરી, તેઓ પિતાના દરદીઓને ફતેહમંદીથી સારા કરી શક્યા હતા.
ઈન્ફલ્યુએન્ઝામાં બે જાતનાં લક્ષણવાળા જવર જોવામાં આવ્યા છે. જેઓને શ્લેષ્મપિત્તજવર એટલે –
लिप्ततिक्तास्यता तन्द्रा मोहः कासोऽरूचि स्तृषा। मुहुर्दाहो मुहुः शीतं श्लेष्मपित्तज्वराकृतिः।
અર્થાત્ જેનું મેટું ચીકણું તથા કડવું થાય, જેને તન્ના તથા મેહ થાય, જેમાં ખાંસી, અરુચિ અને તૃષા હોય અને જે રોગીને ઘડીમાં ટાઢ વાય અને ઘડીમાં તાપ લાગે, તેને શ્લેષ્મપિત્તજ્વર જાણુ. ચાલુ ઈન્ફલ્યુએન્ઝામાં ઉપર બતાવેલાં લક્ષણેવાળા કેટલાક દરદીઓ જોવામાં આવ્યા હતા; અને તે દરદીઓ
For Private and Personal Use Only