________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુવે નિબધમાળા-ભાગ ૨
૪૨૦
કુઠાર રસ, હિંગળેશ્વર રસ, સ્વચ્છંદભૈરવ રસ અથવા ત્રિપુરભૈરવરસની માત્રા રાગનું' બળ તપાસીને વાયુ, પિત્ત અને કફમાં જેનુ પ્રાધાન્ય હાય તેને દબાવવાને અનુકૂળ રસાની ચેાજના કરતા હતા. ગાંઠ ઉપર ગુલેઅરમાની લીલા ધાણાના રસમાં અથવા ગુલાબજળમાં અને જો તે ન મળે તેા એકલા પાણીમાં મેળવી ગાંઠ ઉપર એવી રીતે રોાપડાવતા હતા કે, તેને પાતળુ કઢી જેવુ' મનાવી આછું આછુ ચાપડાય એવુ' લીલુંસૂકુ ચાપડાવતા, જેથી ગાંઠ ભીતર હેાય તે મહાર તરી આવતી, કાચી હાય તા એનાથીજ પાકીને ફૂટી જતી અને ફૂટેલી હાય તા રુઝાઈ જતી. એ સિવાય જેમ જેમ દરદીને આરામ થતા દેખાતે, તેમ તેમ ફેફસાંમાં શક્તિ વધે, કફ્ લીલા રહે અને પિત્તની શાંતિ થાય, પેટમાં ભૂખ લાગે, ખાધુ પચે અને ઝાડા સાફ આવે એવા ઉપચારી કરતા હતા. કેટલીક વાર એવુ જોવામાં આવ્યુ છે કે, દરદી અડધા સારા થવા આવ્યા હોય અને તે પેટ સાફ લાવવાની ફિરયાદ કરે, તેમાં જો જુલાબ આપવામાં આવે તેા દરદીના કાચા મળ તૂટી પડી તે દરદી તરત મરણ પામે છે. એટલા માટે સન્નિપાતના રોગ માટે એક એવી કહેવત છે કે, ‘ વેદ્ય રાખે મળ અને શા રાખે દળ ' તેજ ફત્તેહમ' થાય છે. એ સિદ્ધાંત પર રહીને પ્લેગના દરદીને જુલાબ આપતા નહોતા.
>
જો
For Private and Personal Use Only
ઉપર પ્રમાણે પ્લેગના દરદીની તેના કારણને અનુસરીને એટલે સન્નિપાતના રાગમાં જેમ આમનુ' પાચન કરીને રાગનું શમન કરવામાં આવે છે અને સન્નિપાતના રંગીને જે પ્રમાણે પથ્યાપથ્ય પળાવવાં પડે છે, તે પ્રમાણે પળાવવાથી ઘણા રાગીઓને મચાવ થયા છે. પરન્તુ સે’કડા જાતની વ્યવસ્થા, સેંકડા જાતની દવાઓ તથા સેંકડો જાતના ઉપાય કરવા છતાં આજે લગભગ પચીસેક વર્ષ થયાં તે પણ એ રાગ હિન્દુસ્તાન છેડીને જતા નથી; તેનુ