________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અંદર મરણનું પ્રમાણ અત્યંત થાય છે. આઠ દિવસ વીતી ગયા પછી બચવાની કાંઈક આશા રહે છે.
કે આપણા શાસ્ત્રમાં એને ભુગ્નનેત્ર સન્નિપાત આઠ દિવસની અવધીવાળે અસાધ્ય લખેલે છે તે પણ જેમાં સર્વાગ સંપૂર્ણ લક્ષણે જણાતાં નથી. જે સન્નિપાતની સંપૂર્ણ ચિકિત્સા કરવામાં આવે, તે ઘણા રોગી બચે છે, પણ સંપૂર્ણ લક્ષણોવાળા રોગી બચત નથી. ભુઝનેત્ર સન્નિપાતમાં વાયુનું બળ અત્યંત હોય છે, એક ગાંઠ હોય છે, સ્મૃતિને વિભ્રંશ થાય છે, શ્વાસ થાય છે, આંખે જોઈ શકાતું નથી અથવા આંખ લાલ થાય છે. રેગીને મેહ થાય છે, લવારો કરે છે, જમા થાય છે, કપે છે અને ગાંઠની આસપાસ સેજો આવે છે. આટલાં સંપૂર્ણ લક્ષણે હોય તે રોગી બચતે નથી, પણ ઓછાં લક્ષણવાળે હેય તે રેગી બચી શકે છે.
કેટલાક ચિકિત્સકને એ અભિપ્રાય છે કે, જેમ બને તેમ પ્લેગમાં ગાંઠ પાકી જાય, ગાંઠ બળી જાય અથવા ગાંઠ ચિરાઈ જાય એવા ઉપાય કરવા; પણ એ ઉપાયથી જેવી જોઈએ તે લાભ મેળવી શકાયો નથી. પ્લેગના રોગમાં એટલું તે જોવામાં આવ્યું છે કે, જે રેગીઓને પ્રથમ દુખા થઈ ગાંઠ નીકળી અને તે પછી તાવ આવ્યે તે મૃત્યુ પામ્યા; જે રોગીઓને પહેલે તાવ આવ્યો અને પછી ગાંઠ દેખાઈ તે ઘણે ભાગે બચવા પામ્યા અને જેઓને બે કે ત્રણ દિવસ તાવ આવ્યા પછી ગાંઠ દેખાઈ તેઓ સંપૂર્ણ રીતે બચવા પામ્યા છે. તેમને રેગના ઉપાય તરીકે તપાસ કરતાં ડૉકટર બરજોરજીએ વેદક જ્ઞાનનું જે પુસ્તક લખેલું છે, તેમાં આ તાવને પાલીગામને તાવ એવું નામ આપી તેનું વર્ણન કરેલું છે, પણ તેમાં તેના કેઈ ઉપાયે આપેલા નથી. એક વાર જહાંગીર બાદશાહના વખતમાં એ રેગે સંપૂર્ણ જોર પકડેલું, તે વખતના વિદ્વાન હકીમોએ પિતાની કિતાબમાં
For Private and Personal Use Only