________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાષ-સિદ્ધાંત
૪૧૭
વર્તાવેલા. આ ઇતિહાસ સવ”ના જાણવામાં હૈાવાથી તેના તે રીતના ઉપાયે ની ચેાજના કરવામાં આવી; તે એટલે સુધી કે સરકારે એપેડેમિક એકટ એટલે ચેપી રોગના કાયદો સુધારીને નાનામોટા અમલદારાને એ રાગની સામે લડવા માટેના સપૂર્ણ અધિકાર આપ્યા. તે રાગ તે પછી વધતાં વધતાં સુરતમાં આવ્યે અને ત્યાંથી આખા દેશમાં ફરી વળ્યા. એ વાત સ`ને જાણીતી હાવાથી તેનાં દુ:ખાનું અને તેના પ્રતિબંધનું વર્ણન કરવું નિરથ ક જાણી, અમારે ત્યાં સંવત ૧૯૫૪-૫૨-૫૮-૬૦ અને છેલ્લે ૧૯૭૩ ની સાલમાં મરકીએ જે કેર વર્તાવેલા અને તેમાં અમને જે અનુભવ થયેલા તેનુ વર્ણન કરવાનું અમે દુરસ્ત ધારીએ છીએ,
પ્લેગ કેમ થાય છે, પ્લેગ ક્યારે થાય છે, પ્લેગ કેવી રીતે થાય છે અને પ્લેગનાં લક્ષણા શાં શાં છે, તે જણાવવાની જરૂર નથી; પણ અમારા અનુભવમાં પ્લેગની આઠ જાતે જોવામાં આવી છે. ૧. ગાંઠ ઘણી ઝીણી, ર. ગાંઠ ઘણી માટી, ૩. ગાંઠમાં મારતુ શૂળ, ૪. ગાંઠમાં મળતી અગન, ૫. વેદના વિનાની મેાઢી ગાંઠ, ૬. વેદના વિનાની નાની ગાંઠ, ૭. ગાંઠ વિનાના દુખાવા, ૮. એક કરતાં વધારે ગાંઠા. એ આઠ જતામાં વાયુપ્રધાન ગાંઠો પાકે નહિ કે વેરાય નહિ; પિત્તપ્રધાન ગાંઠો ઉપાય કરો યા ન કરેા તા પણુ જલદી પાકવાવાળી અને કફપ્રધાન ગાંઠે ઘણે લાંબે કાળે પાકવાવાળી તથા ઘણી મુદતે રુઝાવાવાળી જોવામાં આવી છે. આયુર્વેદના નિદાનશાસ્ત્રમાં રાહિણી, વિસપ તથા ઉપસગ' નામની એ ગાંઠ છે એવું ઘણા વિદ્વાન વૈદ્યોનુ માનવુ' છે; પણ તેમાં સન્નિપાતનાં સ'પૂર્ણ લક્ષણા નહિ હાવાથી કેટલાક વૈદ્યોએ એનું ગ્રંથીક સન્નિ પાત એવું કૃત્રિમ નામ આપ્યું છે, પરંતુ અમારા વિચાર પ્રમાણે ‘ભુસનેત્ર’સન્નિપાતનાં લક્ષણા મળતાં આવે છે અને એ ભુગ્ન ~ સન્નિપાતની મર્યાદા આઠ દિવસની હૈાવાથી, આઠ દિવસની
મા. ૧૪
For Private and Personal Use Only