________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
શ્રીઆર્યુવેદ્ર નિબંધમાળા-ભાગ ૨ જો
૨૨-બંધ ગિરિજાશંકર આશારામ ત્રિવેદી રિયા વેઢામૃતના લિંગાદિ કવાથ તથા દશમૂલી વાથ ઘણેાજ ફાયદો કરે છે, લઘન કરાવવું.
૨૩-મહાવીરદાસજી જાનકીદાસ ધાળકા સન્નિપાત માટે મહા મૃત્યુ જય રા:-શુદ્ધ પારો, ગધક, વછનાગ, ટંકણ પુલાવેલા, ત્રિકટુ, ચિત્ર, અરડુરાાની છાલ, અઘેડાનાં મૂળ, તથા આકડાનાં મૂળની છાલ, દરેક એક એક તેલા અને તે સાથે અકાલનાં મીની સીટ તેલા ૨ અને વજ તાલેા ના લઇ પ્રથમ પારા બંધકની કાજળી કરી, વછનાગ વગેરે સત્ર ચીજો નાખી, ગળાના રસની એક ભાવના આપી, મગના દાણા જેવડી ગેાળીએ વાળવી. દરેક પ્રકારના ચડેલા તાવને ઉતારવાની આ ઔષધ પરમ શક્તિ ધરાવે છે. પુખ્ત ઉમરના માણસોને માત્ર ગાળી ચાર સર્વ સાધારણ તાવમાં અનુપાન તરીકે મધ સાથે આપવી, સન્નિપાતન્નરમાં આ ગોળી એક અધેાળ આ દુના રસ સાથે આપવી. નાના બાળકને ૫ થી અડધી અથવા તા વધારે એક ગેાળી વય, બળ અને શક્તિના વિચાર કરીને આપવી. આ દવાથી મરણતુલ્ય થયેલા દરદીએ પણ ગુરુકૃપાથી બચી ગયેલા છે. આ દવા યેાગ્ય માત્રામાં સૈન્ય અનુપાન સાથે આપવાથી કોલેરા, બરોળ, અજીણ, પ્રમેહ વગેરે ભયંકર રાળાના નાશ કરે છે.
गांठिया तावनी मरकी अने तेना उपायो
સવંત ૧૯૫૩ ના ઉનાળા અને ચામાસાની સધિમાં મુબઇ શહેરમાં પ્રથમ શ્રૃોનિક પ્લેગની મરકી શરૂ થઈ. તે શરકીએ એટલુ બધુ જોર પડ્યું' કે, આખું' સુ’મઈ તથા ત્યાંના ચિકિત્સકે અને અમલદારો ગભરાઈ ઊઠયા. કારણ કે આ શ્રૃમેાનિક પ્લેગની મરકી એક વાર ઈંલૅંડમાં ચાલેલી અને ત્યાં ભારે ફેર
For Private and Personal Use Only