________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪.
વિષ-સિદ્ધાંત રીંગણી, અજમોદ, નગેડ, કરિયાતું, વજ અને પાઢમૂળ, એ સર્વ સમતલ ખાંડી ભૂકે કરો. તેમાંથી ચાર તોલા ભૂકાને ૬૪ તેલા પાણીમાં ઉકાળી આઠ તેલા બાકી રહે ત્યારે ગાળીને પા. સાંજે તેજ કુચા ઉકાળી પાવા. ત્રણ દિવસ પાવાથી ત્રિદોષજવર તથા સન્નિપાતજવર મટી જાય છે. જરૂર જણાય તો છેલ્લે મગના યુસમાં હલકે જુલાબ આપે.
૯પણ માણસને સન્નિપાત વધી જાય અને બેભાન સ્થિતિ હોય તે સેનાના વરખ પાનાં દસ, હરણનું કાચું શિંગડું અડધા રૂપિયાભાર, એરંડાનું મૂળ બે રૂપિયાભાર અને સૂંઠ તાલે ૧ એ બધાને સાથે મેળવી પાણી શેર ત્રણમાં ઉકાળવું. પછી પંદર તેલા બાકી રહે ત્યારે ઉતારી ચારણીથી ગાળવું. (કપડાથી ગાળવું નહિ) તેમાંથી દેઢ દોઢ કલાકને આંતરે પાંચ પાંચ તેલા પાવું. આથી બકવાટ કરતે, બેભાનીમાં ગોથાં ખાતે, સન્નિપાતને દદી સારે થશે એ સાચે અનુભવી ઉપાય છે. અંજનઃ-સમુદ્રફળ ઘસી જરા આંખમાં આંજવું, જેથી બળતરા થઈઝેરી પાણી નીકળી રોગી તરત ભાનમાં આવશે. શીત વળતી હેય તે કળથીને શેકી લેટ કરી તેનું મરદન કરવાથી પસીને બંધ થઈ જાય છે તેમજ શરીરમાં ગરમાવે પણ આવે છે.
૧૭માસ્તર લલુભાઈ નાથાભાઈબર ૧. ફુલાવેલી ફટકડી, લીંડીપીપર અને અતિવિષ, ત્રણ સરખે ભાગે લઈ બારીક વાટી બે આનીભાર લઈ એક રૂપિયાભાર મધ સાથે બે વાર ચાટવું. ભારે ખોરાક આપે નહિ. દૂધ-ઘી બિલકુલ આપવાં નહિ. કંઈ આપવું હોય તો મગનું ઓસામણ તથા બાફેલા મગ અને બાજરીની રાબ ખવડાવવી.
૨, અરડૂસીને પુટપાકથી રસ કાઢ, તે રસ એક રૂપિયાભાર,
For Private and Personal Use Only