________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેપ-સિદ્ધાંત
૧૩ મટે છે. માત્રા ઘીમાં ચટાડી ઉપરથી છાસભાતનું પથ્ય આપવું.
૫. લક્ષ્મીનારાયણ સ-પાર, ગંધક, ટં ણ, વછનાગ, હિંગળક, હીમજ, અતિવિષ, ઇંદ્રજવ, કડાછાલ, અબરખભસ્મ, અને સિંધવ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી તેને દાંતી મૂળના કાઢીને તેમજ ત્રિફલાના કાઢીને પટ આપી બે બે વાલની ગોળી બાંધી આદુના રસમાં આપવી. એ ગેળી તાવ, સક્રિપાત, વિષ મજવર, અતિસાર, સંગ્રહણી, આમ, પ્રમેહ, શૂળ અને સુવારેગમાં આપી શકાય છે અને ઘણો જ ફાયદો કરે છે.
દ, ઉન્મત્ત રસ-પારો અને ગંધક ચાર ચાર તોલા લઈ ખલ કરી વંતૂરાના રસની ભાવના દેવી. પછી ત્રિકટુ ચૂર્ણ તેલા આઠ મેળવી કપડે ચાળી રાખવું. સન્નિપાતના રોગીને નાકે સુંધાડવાથી ભાન આવે છે અને સન્નિપાત મટે છે.
૭. વિશેષજવર -(સન્નિપાતીમાં પ્રથમ લંઘન આપવું અને ઝાડો કબજે રખાવે. જે ઝાડા વધારે થતા હોય તે જાયફળ, જાવંત્રી અતિવિષ, મરી, ગઠંડા, ભરમી, અફીણ અથવા લીલાગર (ભાંગ) રારખાં લઈ તેમાં અફીણ જૂ જ નાખવું. પછી વાટી પાણી રેડી નરમ કરવું. પછી એક રામપર(સરાવલું)ને લાલચોળ તપાવી તેમાં પેલું પાણી નાખી ઢાંકી દેવું એટલે ખદખદીને જાડી ખીર થશે. તેમાંથી સવારસાંજ એક આંગળી ઉપર ચડે એટલું ચટાડવાથી ઝાડા બંધાશે તથા આમ પકવ થશે. સન્નિપાતના દરદીને દશ દિવસ પછી રીંગણી, ગળે, સુંઠ, તથા એડમૂળને કાઢો પાવો.
૮. ગ્રંથકાદિ -પીપરીમૂળ, ઈંદ્રજવ, દેવદાર, ચવક, ગૂગળ, વાયવડિંગ, ભારંગ, ભાંગરે, સુંઠ, પીપર, મરી, ચિત્ર, કાયફળ, પુષ્કરમૂળ, રાસ્ના, હરડે, બેઠી બેંયરીંગણ, ઊભી ભેય
For Private and Personal Use Only