________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો
તેમાં વર્ષાઋતુમાં આવનાર તાલ વાતજવર, શરદઋતુમાં પિત્તજ્વર અને વસંતઋતુમાં કફવર આવે છે. આ સિવાયના બીજા તાવા તે ‘વિકૃતજ્વર” કહેવાય છે. જેમ વર્ષાઋતુમાં પિત્તજ્વર, શરદઋતુમાં કફજ્વર અને વસ'તઋતુમાં વાતવર ડાય, તા તે વિકૃતજ્વર અસાધ્ય એટલે મટે નહિ તેવા છે. આ ઉપરથી સમજી શ કાશે કે, જે ઋતુમાં જે દેષાના સંચય, ફાપ કે શાંતિ થવા જોઈએ, તેમ જે ઋતુમાં વાન્તિક, પત્તિક કે કકારી ખારાક ખાવા જોઇએ, તે નહિ ખાતાં પરપરાના ચાલતા રિવાજ પ્રમાણે ખારાક ભાય, તા ઋતુના હીન, મિથ્યા અને અતિયાગથી વિકૃતવર આવે છે, જેથી ઘણા મનુÄા પટકાઈ પડે છે. દાખલા તરીકે શરદઋતુમાં શ્રાદ્ધપક્ષ અને નવરાત્ર તથા દિવાળીના દિવસેા આવે છે; એટલે શ્રાદ્ધપક્ષમાં પેાતાના પૂર્વજોના નિમિત્તે મિષ્ટાન્ન ભેાજના લેવાના ચાલ છે. પણ એ શરદઋતુમાં તુલા અને વૃશ્ચિક સ’ક્રાંતિમાં ઉત્તરા, હસ્ત અને ચિત્રા નક્ષત્રમાં સૂર્યના તાપ વિશેષ પડતા હાય તે મનુષ્યશરીરમાં અને વનસ્પતિઓમાં ખાટા, તીખા અને કડવા રસ ઉત્પન્ન થવાથી શ્રાદ્ધ, નવરાત્ર અને દિવાળીના દિવસેામાં ખાધેલા મધુરરસ પચી જાય છે. પણ જો એ ઋતુમાં તાપ નહિ પડતાં વરસાદ ચાલુ રહે, તે વનસ્પતિમાં તથા મનુષ્યશરીરમાં મધુરરસને વધારો થઇ વાતવરના ઉપદ્રવ થાય છે. અથવા વરસાદ ન આવે અને ટાઢ વધી પડે, જેથી તાપ છે। પડવાથી, મનુષ્યને કફજ્વરના ઉપદ્રવ થાય છે. એટલા માટે આપણી મેજશેાખની જીભના સ્વાદની પડેલી ટેવને લીધે, પર’પરાથી જે ફિઢ ચાલતી હોય, તે પ્રમાણેના ખારાક નહિ ખાતાં, ઋતુના હીનયાગ, મિથ્યાયેાગ કે અતિયેાગના વિચાર કરી, તે ઋતુને અનુકૂળ ખારાક ખાવા, જેથી વિકૃતજ્વરના ભયથી આપણા બચાવ થાય. ઘણાં પ્રમળ કારણેાથી જે તાવ આવે છે અને જેમાં ઘણા
For Private and Personal Use Only