________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો
પાણીમાં રાત્રે પલાળી સવારમાં ચેાળી ગાળીને દિવસમાં ત્રણ વખત થોડુ' થાડું' પાવુ', ખારાક હલકે ખાવા.
૬. સદારામ્યવટી:-ગળેાસત્ત્વ, અરડુસાની છાલ, નિંછાલ, ચિત્રકમૂળની છાલ, સૂડીથી ઝીણુ કરી ઘીમાં જરા શેકેલુ ઝેરકેાચલ, હરડેની છાલ, વાયડિંગ, અજમે।, મરી, આકડાનાં મૂળની છાલ, લીંડીપીપર, ફુલાવેલી ફટકડી, ફુલાવેલા ટાંકણ, સિધવ, એ સર્વાં સમભાગે લઈ પાણીમાં ઘટી ચણીબેર જેવડી ગેળીઓ વાળવી. એ ગાળી એકથી ત્રણ શક્તિ અને વય પ્રમાણે લેવાથી સર્વ પ્રકારના તાવ, અજીર્ણ, ઝાડા, મરડા, વગેરે દરદો મટે છે. આ ગોળી હંમેશાં એક-બે ખાવાથી કોઇ રાગજ થાય નહિ અને થયેલા રોગો મટી જાય છે.
૯. કરજની મીજને પાણી સાથે વાટી નાસ લેવાથી અનેક પ્રકારના તાવ દૂર થાય છે; તેમજ આ પ્રયોગથી આદાશીશી મટે છે અને વી’છીનુ ઝેર પણ ઊતરી જાય છે.
૮. વિં’ગ, અગર, જટામાંસી ચિનીફમાલા, જાવંત્રી, સૂઠ, લીંડીપીપર, મરી, કપૂર, એ સ` સમભાગે લેવું અને તેની ખ અર વજને સાકર લઇ ખાંડી વસ્ત્રગાળ ચૂણ બનાવી નથી !! તાલા તાવ આવતાં પહેલાં એકએ કલાક અગાઉ મધ અથવા પાણી સાથે એકથી ત્રણ વાર પીવું. આ દવાથી દરેક જાતના ટાઢિયા તાવ મટે છે, જરાગ્નિ પ્રદીપ્ત થાય છે, તેમજ પાચનકર્તા હાઈ પુષ્ટી આપે છે. વિશેષમાં ઉપલા ગૃણુ સાથે એ તેલા શુદ્ધ ભાંગ મેળ વવાથી અતિ ગુણુકર્તા થઈ પડે છે.
૯. કરજવાની મીજ, અરડુસાની 'તરછાલ, લીંડીપીપર, જીરું', ખાવળની પાલી, એ સર્વ સમભાગે લઇ પાણી સાથે વાટી ચણીબોર જેવડી ગાળીએ વાળવી. દિવસમાં ત્રણ વાર એક એક
For Private and Personal Use Only