________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
અથવા બબ્બે ગોળી ખાવાથી અનેક પ્રકારના તાવ નાશ પામે છે.
૧૦. કપૂર ભાગ ૧, મરચાં ભાગ ૨, કડવી નાઈ ભાગ ૩, નવસાર ભાગ ૪, કુલાવેલી ફટકડી ભાગ ૫, એ સર્વ ખાંડી ગુંદરના પાણીમાં ઘૂંટી એક રતી પ્રમાણે ગોળીઓ વાળવી. દરેક પ્રકારના ટાઢિયા, આંતરિયા અને એશિયા તાવને માટે તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ બેથી ચાર કે છ ગોળી ગળી જવી. એ પ્રમાણે બે દિવસ કરવાથી તાવ તેમજ કંપવાયુ પણ મટે છે.
૮-કટર દાદર ગોપાળ રણદીવે-સુરત
તરિયા તાવની દવા-ગોળમાં ભાંગની ગળી વાળી તાવ આવતાં પહેલાં એક કલાક અગાઉ આપવાથી તાવ આવતો નથી. આ દવા અનુભવસિદ્ધ છે.
૯વૈદ્ય ધીરજ રામ દલપતરામ-સુરત પલાડુ ગુટિકાદ-હિંગળક તેલ અને ગાંગડ લઈ લેઢાની તવીમાં મૂકે અને લવિંગતેલા ૮ લઈ ખાંડીને હિંગળોકની આસપાસ તેની પાળ બાંધવી. પછી તેને ચૂલે ચડાવી ધીમી આંચ આપવી અને તેના ઉપર અડધે મણ કાંદા (ડુંગળી)નો રસ કાઢી હિંગળક ઉપર ઝીણી ધાર પડે તેમ કરવું. એવી રીતે બધે રસ પાઈ દે. પછી તેની વચમાંથી હિંગળકને ગાંગડો કાઢી લઈ ધોઈ નાખી ખરલમાં એક દિવસ ઘૂંટ; પછી તેમાં વછનાગ તેલ ૧, પીપર તોલો ૧, ધોળાં મરી તેલ ૧, લવિંગ તેલ ૧, તજ તેલ ૧ અને સૂંઠ તોલે ૧ એ છ વરતુને ખાંડીને વસ્ત્રગાળ કરી ઘૂંટેલા હિંગળકમાં મેળવી એક દિવસ કેરું ઘૂટવું. પછી તેમાં આદુને રસ શેર અડધો નાખી ઘૂંટવું. તે ઘૂંટતાં ઘૂંટતાં સુકાઈ જાય ત્યારે ફરીથી આદુનો રસ નાખી ઘૂટવું. એ રીતે આદુના બે, પાનના રસના બે, અરણીને રસને એક અને ધંતૂરાના રસને એક
For Private and Personal Use Only