________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
વિદેપ-સિદ્ધાંત
૪૮૭ અથવા પાનનો રસ નાખી ગેળીઓ વાળીને આપવાથી દરેક પ્રકારના તાવ તથા અતિસાર મટે છે. સુંદરતા, જઠરાગ્નિ, બુદ્ધિ, બળ અને વિયને વધારે છે. એ ગોળી સ્વયમ મુરાદશાહે રચેલી છે. ૭-મહારાજશ્રી મહાવીરદાસજી જાનકીદાસજી-ધોળકા
૧. લઘુસુદર્શન ચૂર્ણ-ગળ, પીપર, પીપરીમૂળ, કડુ, હરડે, સૂંઠ, લવિંગ, લીમડાની અંતરછાલ, તજ અને સુખડ સમભાગે લઈ, તેના અડધા વજને કરિયાતાની પાંદડી લેવી, પછી બારીક ચૂર્ણ બનાવી માત્ર છે. તે બે વખત પાણી સાથે આપવું.
૨, લવિંગ, ચિત્રકમૂળની છાલ, મરી અને ફુલાવેલી ફટકડી, એ સર્વ સમભાગે લઈ બારીક ચૂર્ણ કરી ૦ થી બા તો મધ અથવા પાણી સાથે આપવું. તાવ આવતાં પહેલાં બે કલાક અગાઉ આ દવા આપવાથી એકાંતરિ, ચેથિયા વગેરે સર્વ પ્રકારના વિષમજ્વર મટે છે. એકથી બે ત્રણ દિવસ સુધી લેવું.
૩. એક કરોળિયાનું પડ લઈ તેલ ગેળ સાથે મેળવી ગળી, વાળી એકાંતરિયા અને ચેથિયા તાવના દરદીને ખવરાવવા થી ગમે તે હઠીલે તાવ પણ ચમત્કારિક રીતે મટે છે.
૪. હાડિયાકરસણનાં પાન તોલે એક અને કાળાં મરી વાલ ૪, ચાર તેલા પાણી સાથે ઘૂંટીને પીવાથી તેમજ તેનો રસ નાકમાં સુંઘવાથી તથા આંખમાં આંજવાથી આંતરિયા કે ચાથિયો તાવ અજાયબ રીતે મટે છે. વીંછીના કરડવાનું વિષ પણ આ રીતે તત્કાળ ઊતરી જાય છે.
૫. સન્નિપાતના પ્રકરણમાં કહેલ મહામૃત્યુંજય રસથી જીણ જ્વર તત્કાળ નાશ પામે છે. તે સિવાય એ પ્રકારના તાવમાં ગળો, નિબછાલ, અરડૂસાની છાલ, એ દરેક એકેક તેલે કચરી પાશેર
For Private and Personal Use Only