________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે એવી રીતે છ પેટ દઈને ગોળી મારી પ્રમાણેની કરવી. એ ગળીમાંથી ગળી 1 આદુના રસના અનુપાન સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી ઘર સન્નિપાત મટે છે. બુદ્ધિપૂર્વક અનુપાનમાં ગ્ય ફેરફાર કરે એ વેદ્યનું કામ છે..
ઉપર જે તાવમાં લવિંગના ભૂકા સાથે ડુંગળીનો રસ બળી ગયે હોય અને જે લોચા જેવું થયું હોય તેનાથી બમણે ગૂગળ તથા બળે તેટલા ટૂંઠ, મરી અને પીપર મેળવી ઘૂંટીને વટાણું જેવડી ગોળી બનાવવી. એ ગેળી દિવસમાં ત્રણ વાર અકેક આપવાથી સંધિવા જેવા તમામ વાયુ મટે છે.
૧૦ તિથી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. જેટલો-પારે, વછનાગ, કાળાં મરી, નવસાર ને મોર થયું સમભાગે લઈ બારીક વાટી ધંતૂરા તથા લસણના રસમાં રોટલે કરી, સન્નિપાતના રોગીની હજામત કરાવી, તેને માથે એક પહાર સુધી બાંધવો. શીતાંગ સન્નિપાતવાળા દરદીને જે શરીરમાં ગરમા આવે તે સમજવું કે તે દરદી સારો થશે અને જે ગરમાવો આવે નહિ તે તેની આશા રાખવી નહિ.
૨. રોટલ-લસણ, રાઈ અને સરગવાનું મૂળ એ ત્રણને ખાંડી, ગોમૂત્રમાં વાટી, રેટ કરી માથે મૂકે. જે ચેતન આવે અને શરીર ગરમ થાય તો સમજવું કે રોગી બચશે.
૧૧-વૈદ્ય કેશવલાલ બાપુજી-બરવાળા ૧. ગુંડળ રસશાળામાંથી બ્રહ્માસ્ત્ર રસ મંગાવી ઘણી વખત વાપર્યો છે, અને તેથી સેંકડે ૭૫ ટકા સક્રિપાતના વ્યાધિવાળા દદીઓ ઊગર્યા છે.
૧૨–વૈદ્ય છગનલાલ રાયચંદ–ગાબટ હરડેદળ તેલા ૨, સોનામુખી તેલા ૨, રેવંચીને શીરે
For Private and Personal Use Only