________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે બબે ગોળી દિવસમાં ત્રણ વાર પાનના રસ સાથે આપવાથી જીર્ણ જવર, શૂળ, મંદાગ્નિ કાચા ઝાડા, વાયુ વગેરેમાં ફાયદો કરે છે. ર૩–મહંત જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ કરિયાતું પાણીમાં પલાળીને પાવું. ૨૪-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી
કડુ તેલ ૦૧ ખાંડી ઠંડા પાણી સાથે આપવાથી સર્વે પ્રકારના તાવ કબજિયાત મટી સારા થાય છે. ઈન્ફયૂઝામાં આ દવા વાપરવાથી સેંકડે ૭૫ ટકા સફળ પરિણામ મળ્યું હતું.
૨૫-ઘ પુરુષોત્તમ બેચરભાઈ યાજ્ઞિક-કાલેલ
૧. જવરાંકુશવરકી હરતાલ ભાગ ૯, મેતીની છીપને ચૂને ભાગ ૨, મોરથુ ભાગ એક અને કુંવારપાઠાને ગર્ભ સર્વ ચીજોના વજનથી બમણું લઈ, પછી તેમાં તે સર્વને એક દિવસ સુધી ખલ કરે, ત્યાર પછી તેને પાણી સાથે ગોળો કરી, બે સરાવળાની અંદર તે ગોળાને મૂકી, તે બન્ને સરાવળાને એકબીજા સાથે ઘઉંના આટાની કણકથી મજબૂત જડી દઈ કપડમટ્ટી કરી, તે સુકાયેથી ગજપુટ અગ્નિ આપ. પછી ભઠ્ઠી શાંત થાય ત્યારે અંદર મૂકેલું સરાવસંપુટ કાઢી તેમાં તૈયાર થયેલી દવા કાઢી લઈ, તેને ઘૂંટી કાચને એક બાટલીમાં ભરી લેવી. તાવ ચડતાં પહેલાં આ દવા વાલ એક તથા ખાંડ વાલ એકનું મિશ્રણ કરી પાણી સાથે ફાકવું અને તેની ઉપર તુરતજ દૂધ અને મેળા ખા ખાવા. ગમે તે જાતને તાવ એક જ દિવસમાં નાશ પામે છે. આ દવા ફકત એકજ વખત આપવાની જરૂર પડે છે.
૨. નાગલા દૂધેલીનાં પાતરાને રસ તેલા ૪ કાઢી કપડાથી ગાળી, તેની અંદર કાળાં તીખાં (આરી)નું ચૂર્ણ લે છે મેળવી,
For Private and Personal Use Only