________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિંદષ-સિદ્ધાંત
૪૦૧ લવિંગ, જાયફળ, પીપર, અકલગરે અને અફીણ એ સર્વેનું ચૂરણ કરી આદુના રસની ભાવના દઈને મરી જેવડી ગોળી વાળીને સવારસાંજ અનુપાન સાથે આપવી. આ ગોળી ઘણા રોગોને ફાયદો કરે છે. આ રસ અમારે અજમાવેલ અને ઘણે ઉત્તમ છે.
કર-વૈદ્ય મણિશંકર જાદવજી જોષી-કાનપર ૧, જીર્ણજવર, મંડૂર તથા લીંડીપીપરનું ચૂર્ણ મધમાં ચાટવું. ૨. લીંડીપીપરનું ચૂરણ જૂના ગેળાં દેવું.
અ૩-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈસાયણ ૧. રજૂરોખાર ભાગ ૧, બરાસ ભાગ ૧ અને સુખડ ભાગ ૧નું ચૂરણ કરી, એક ચણોઠીભાર પાણી સાથે આપવાથી પાંચે પ્રકારના તાવ જાય છે.
૨. કાચું ઘાપહાણ ભાગ ૧ અને ફુલાવેલે ટંકણ ભાગ ૧ એનું ચૂર્ણ કરી તાવ ન ઊતરતો હોય, ઝાડા તથા ઊલટી થતાં હોય, જીવને ઘણું ગભરામણ થતી હોય, તે બેથી ત્રણ વાલ બકરીને દૂધમાં અથવા ગાયના દૂધમાં દિવરામાં ત્રણ વાર આપવાથી બધી જાતના ઉપદ્રવાળે તાવ મટે છે.
૪૪–વધ લલુભાઈ નાથાભાઈ-બોરુ ૧. કફ જવર ઉપર ફલાવેલી ફટકડી અને લીંડીપીપરનું ચૂર્ણ બે આનીભાર એક રૂપિયાભાર મધમાં બે વાર ચાટવું. જેથી કફજવર મટે છે. ઘઉંને ખોરાક બંધ કરે.
૨. નાગલા દૂધેલી સૂકવીને ચૂરણ કરવું. તેથી બમણું જેડીમધનું ચૂરણ લઈ મેળવી જે વજન થાય તેટલું સાકરનું ચૂરણ મેળવવું. આ ચૂરણ ટંકે રૂપિયાભાર ટાઢા પાણીમાં આપવાથી જીર્ણજ્વર, દમ, મરડો વગેરે મટી જાય છે.
For Private and Personal Use Only