________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૯૯ બાંધી, હાથે બાંધવાથી એકાંતરિ તાવ જાય છે. તાવ આવતાં પહેલાં બાંધવું.
૪. ધંતૂરાના રસનાં ત્રણ ટીપાં દહીંમાં મેળવી એકાંતરિયે તાવ આવતાં પહેલાં વારીને દિવસે આપવાથી તાવ આવતે અટકે છે. તેલ ખાવા દેવું નહિ. વધુ રસ આપે નહિ.
પ. પલેગની ગાંઠ –કાયાવડનાં પાતરાં ગરમ કરી ગાંઠ ઉપર મૂકવાથી વેદના શાંત થાય છે. એથી ગાંડ વેરાય છે અથવા પાકે છે. પપૈયાના ફળનું છીણ કરી ગાંઠ ઉપર ગરમ કરી બાંધી શેક કરવાથી, પ્લેગની ગાંઠ ઝીણી હોય અને અગન બળતી હોય તે વછન (હરણ ખુરી) ના પાનની લૂગદી બનાવી ગાંઠ ઉપર મૂકવાથી અગ્નિ શાંત થાય છે.
ઉ૭-વેવ ચંચળલાલ જાદવજી-મુંદ્રા પ્લેગનો ઉપાય–સંજીવની ગુટિકા ગચિંતામણિ પ્રમાણે બનાવી લેગવાળાને આદુના ગરમ કરેલા રસમાં એક એક ગેબી કલાકે કલાકે આપવાથી તાવ ઊતરી જાય છે. પ્લેગની ગાંઠ ઉપર ગંદે બેરજે કપડછાણ કરેલ તેલ ૫, તેમાં તેલ બા મેરથથુ અને બે આનીભાર સમલ મેળવી મલમ બનાવી તેની પટી ગાંઠ ઉપર લગાવી, ઉપર એરંડાનું પાન ગરમ કરી બાંધવું અને ગરમ ઈંટથી શેકવું તે ગાંઠ બેસી જાય છે. ૩૮-એક વિદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. કાચકાં (કાકચ) ભાગ ૪, અતિવિષ ભાગ ૨, સિંધવ ભાગ ૩ અને મરી ભાગ ૧નું ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વાર બબ્બે વાલ પાણી સાથે આપવાથી તાવ મટે છે.
૨. કાળી જીરી ૧, દિકામાળી ૧, સિંધવ ૧, નસેતર ૧, પિત્તપાપડો ઘાસ (ખડસલિયો) ૫ અને મરી ૧ ભાગ લઈ તેનું
For Private and Personal Use Only