________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ છે
ચૂરણ કરી ચાર ચાર વાલ ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ મટે છે.
૩. ઉપલસરી તેલ ૫, ઇંદ્રજવ તેલા ૩, કેલિબે તાલે ૧, કરિયાતું તેલ ૧, જેઠીમધ તેલા રા, ચપચીન તેલ ૨, સેનામુખી તોલે ૧, હમજ તલા ૪, વરિયાળી તલા રા, ગુલાબનાં ફૂલ તેલે ૧, ગુલેબનફસા તેલા ૨, ઉનાબ દાણા નંગ ૧૫,એ સર્વને ખોખરું કરી દશ રતલ પાણીમાં ઉકાળી, સવાશેર પાણી રહે ત્યારે ગાળી, તેમાંથી દિવસમાં ત્રણ વાર લાગે તલા આપવાથી જીર્ણજ્વર, રક્તપિત્ત, ચામડીનાં દર્દો, ઉધરસ અને દમને મટાડે છે.
૩૯-વૈદ્ય પ્રાણશંકર-સમની, વાયા ભર્ચ ૧. ફુલાવેલી ફટકડી વાવ બેથી ચાર સુધી દહીંમાં ચટાડવાથી તાવ જાય છે.
૨. ઈશબગુલ (ઓથમી જીરુ)નું ચૂરણ સરકામાં મેળવી લેપ કરી માથે કે કપાળે લેપ કરવાથી તાવનું માથું ઊતરી જાય છે.
૩. દારૂ હળધર ૧ ભાગ, અતિવિષ એક અછમાંશ તથા કાળીછરી લઈ ભાગ એનું ચૂરણ કરી, એક વાલ પાણી સાથે આપવાથી તાવ ઉતારે છે, પસીને લાવે છે, શક્તિ જતી નથી.
૪૦-વિધ પ્રાણલાલ દોલતરામ-કપડવણજ
જવર માટે:-રસરાજ સુંદરને વરમાર્તડકેસરી રસને ઉપગ કરું છું. જેથી સર્વ પ્રકારના તાવ જાય છે. એકથી બે વાલ ગરમ પાણી સાથે સવારે અને સાંજે રદર્શન ચૂર્ણને ફાંટ સાથે અપાય છે.
૪૧-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવળા ૧. લાલસ-હિંગળક, વછનાગ, ખડિયો ખાર, ફૂલાવેલ,
For Private and Personal Use Only