________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
સાકરના શીરા એ સિવાય કાંઇ ખાવાપીવા આપવું નહિ. એકજ ગાળીથી ચાથિયા, એકાંતરિયા અને ટાઢિયા તાવ જાય છે, ઊલટી થાય તે જરા પણ ગભરાવુ' નહિ.
૩૫-વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ-સુરત
૧. કડુ, ઇંદ્રજવ, કરિયાતાની પાંદડી, મેાથ, અતિવિષની કળી અને લીમછાલ, એ સર્વ સમભાગે લઇ વાટી ચૂર્ણ કરી, ત્રણ વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર ઠંડા પાણી સાથે આપવાથી, ત્રણે દ્વેષના તાવ ઉપર આબાદ અસર કરે છે.
૨. એકાંતતિા તાવઃ-કરાળિયાનું પડ કે જે ભીંત વગેરે ઠેકાણે સફેદ રંગનું બનેલું ચાંટેલુ હાય છે, તે એક પડની ગાળમાં ગાળી કરી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી એકજ વારીએ તાવ જાય છે, તે ફરીથી આવતા નથી.
૨૬-વેદ્ય નાશકર હરગોવિ’દ અધ્યાર-ખારાલી
૧. ફૅટકડી ફુલાવેલી તથા ઘાપહાણ ફુલાવેલા સરખે વજને લઈ ધ‘તૂરાના રસમાં ચણા જેવડી ગેાળી વાળવી. એ ગાળી પાણી સાથે ગળાવવી, તેથી પિત્તજવરને મટાટે છે. પથ્ય તાવનું છે.
૨. મહામૃત્યુજય રસઃ—સુવર્ણ માક્ષિકભસ્મ, હરતાલ, નેપાળે, વછનાગ, મનસીલ, તામ્રભસ્મ, ગંધક, પારા અને પારા ગ'ધકની કાજળી કરી ખીન્ત' વસાણાં મેળવી મૂસળીના રસમાં ઘૂંટી, સરાવ સપૂટમાં મૂકી હલકે! (કુકુટપુટ) અગ્નિ આપવા, ખાદ ઝીણુ છૂટી દિવસમાં ત્રણ વાર મગ જેટલું પિત્તજ્વરમાં આપવુ’. વાતકફજ્વરને ફતેહમદીથી મટાડે છે. વૈદ્યસારસ'ગ્રહના પાઠ છે અને અમારા ખાસ અજમાવેલા છે.
૩. ધતૂરાનાં સાડાત્રણ પાતરાં ચેાળી મસળી ચીંથરામાં
For Private and Personal Use Only