________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૪૦૩ રસમાં વાળી આપવાથી દર્દી તાવમાં લવારો કરતે હોય તે મટે છે. એજ દવા ચોખાના ધોવણમાં અને સાકર સાથે આપવાથી ઊનવા તથા પ્રમેહમાં સારી અસર કરે છે.
૪૭–વૈદ્ય પ્રાણલાલ દેલતરામ-કપડવણજ
જ્વર માટે -(અણધા) રસરાજ સુંદર જવરમાર્તડ કેસરી રસને ઉપયોગ કરું છું. તેથી નવીન જવર, આમવર, જીણુંજાર, યકૃત તથા બરોળમાં પણ સારે ફાયદે થાય છે. પ્રમાણમાં મોટા માણસને વાલ એકથી બે સવારમાં ગરમ પાણી અથવા તુલસીકુદીનાની ચા સાથે આવું છું અને સાંજના ફક્ત લધુસુદર્શનને ફાંટ આપું છું. (ચૂણું પ્રમાણ લે છે) જીર્ણજવર માટે મહાસુદર્શને ગરમ પાણી સાથે સવારસાંજ ખાધા પછી વસંતમાલતીની સાથે આપું છું.
૨.વિદેષર-માટે શારંગધર અભયાદિ કવાથ વાપ છું. કવાથનું વજન સૂકું મોટાં માણસને એક ઓંસ એક શેર પાણીમાં કવાથ કરી ફક્ત નવટાંક પાછું રહે ત્યારે ગાળીને તેમાં એક રૂપિયાભાર મધ મેળવી, તથા પીપર વાલ બે નાખી આપું છું. વાતકફવણુ સક્રિપાતનાં ચિહનામાં ગ્રંથ્યાદિ કવાથ અગર અકદિ કવાથ ગિરનાકરને ઉપયોગ કરું છું. તથા તેની ભષજ્ય રત્નાવલિમાં બતાવેલ સન્નિપાત ભૈરવ રસ વાપરું છું તેથી સારે ફાયદો જણાય છે. કોઈ વખત એકલા ઠાત્રી દાંગ કવા થને ઉપગ ભાવપ્રકાશમાં લખ્યા પ્રમાણે કરું છું. આવે વખતે સવારસાંજ ફેફસાં ઉપર અળસીને અગર પિતાને શેક કરાવું છું. વખતે ડુંગળી, લસણ અને રાઈને સાધારણ ખાંડી સરકામાં મેળવી તેની પિટીસ કરી, ગરમ ગરમ વારાફરતી શેક કરાવું છું. આથી કફ પાતળે પડી જઈ ઝટ છૂટી જાય. કેઈ વખત મૃત્યુંજય રસ
For Private and Personal Use Only