________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તથા કાલરરસને ઉપયોગ કરાવવું પડે છે. રેગી બહુજ બેભાન હોય તે તે વખતે ફુદીને અને આદુના રસમાં હિરણ્યગર્ભ પિટલીને પણ ઉપયોગ કેજું છું. सन्निपातना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ડાહ્યાભાઈ બાજીભાઈ-સાયણ વિષનો તાવ ઓછો થઈ જાય અને સન્નિપાત ઊપડે, રોગી ઊઠી ઊઠીને નાસે અને લવારો કરે ત્યારે હિંગળેશ્વર રસની બબે ગોળી, દિવસમાં ૩ વાર સૂદના ઘસારા સાથે પાવાથી રોગીને ભાન આવે છે. જે સતત તાવ ઊતરતો ન હોય તે ભાવપ્રકાશમાં કહેલા દુર્જલજેતા રસની બમ્બે ગેળી દિવસમાં ત્રણ વખત લીબુનો રસ અને સાકર મેળવી પીવાથી તાવ ઊતરી જાય છે. ત્રિદેશમાં શુળ મારતું હોય તે ઘીમાં શોધેલેરકચૂરો વાલ ૧,હિંગાઇક વાલ ૩, શંખભસ્મ વાલ ૧, ના પાણી સાથે આપવાથી શુળ બેસી જાય છે. ત્રિદોષમાં મળ બંધ હોય તથા પેટમાં દુખતું હોય, તે ગચિંતામણિમાં લખેલી અચાળી ગોળી નંગ ૧ ગૂગળ અને સૂંઠના ઘસારા સાથે આપવાથી એક-બે ઝાડા થઈ શુળ બેસી જાય છે. જે વિદેષમાં જમણ પાંસામાં શુળ મારતું હોય તે સંદેરારાનું મૂળ ઘસીને ચોપડવું અને જે ડાબે પાસે શૂળ મારતું હોય તો સાબરશિંગુ અને સેકટનું મૂળ ઘસીને ચોપડવાથી મટી જાય છે. જે વિષમાં અતિસાર હેય તે શુદ્ધ ઝેરકલ્ચર ભાગ ૧, લવિંગ ભાગ ૧, વાટીને આદુના રસમાં વટાણા જેવડી ગળી વાળવી. એ કેક ગળી મધમાં ચાટવાથી અતિસાર મટે છે. જે ત્રિદેશમાં શ્વાસ વધારે હોય તે ગચિંતામણિમાં કહેલી અજમોદાદિ વટી આપવાથી ફાયદો થાય છે. જે ત્રિદોષમાં હેડકી જણાય તો હિંગ અને ઘીને ધુમાડે લેવાથી મટે છે.
For Private and Personal Use Only