________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
શ્રીઆર્યુવેદ નિષ્ણધમાળા-ભાગ ૨ જો
તાલેા ૧ એ ત્રણેને કાચના પ્યાલામાં નાખી, ∞ શેર પાણીમાં સાંજે પલાળવુ. સવારમાં તેમાંથી નવટાંક પાણી પાવું ને નવટાંક બીજી' ઉમેરવું. એ પ્રમાણે દિવસમાં ત્રણ વાર એનું એ એસડ સાત દિસ પાવાથી તાવ જાય છે.
૩૧--વૈદ્ય આણુદજી શવ--ઊના
૧. કરેણાનાં ફૂલ, આકડાનાં ફૂલ, ધતુરાનાં ફૂલ, રીગણીનાં ફૂલ, હિંગળા, ચીનીકખાલા, એલચી,વછનાગ, કપૂર, કેશર, લવિંગ, અલગરા, અફીણ, પીપર, મસ્તકી, જાયફળ અને જાવ ત્રી એ સર્વ સમાનભાગે લઈ વાટી વચગાળ કરી, નાગરવેલના પાના રસ અથવા મધ મેળવી ગેળીઓ વાળવી. એ ગેબીથી તાવ તથા અતિસાર મટે છે. જઠરાગ્નિ, બુદ્ધિ, મળ અને વીર્ય પણ વધે છે.
૨. ભેાંયઆમલીનાં પંચાંગને પાણી સાથે વાટી તેમાં કાળાં સરી દાણા સાત મેળવી, એકરસ કરી ભાંગની પેઠે જરા પાણી નાખી વસ્ત્રગાળ કરી, સાંજસવાર ત્રણ દિવસ પાવાથી ઊના કે ટાઢિયે તાવ જરૂર ઊતરી જાય છે. યઆમલીમાં એક મેટી ભેાંયઆમલી, પીજી પરસી ભૈયઆમલી અને ત્રીજી ખરસી ભેાંયઆમલી થાય છે, તેમાંથી આ દવામાં ત્રીજા નબરની લાંચઆમલી વાપરવી.
·
૩૨--ડાક્ટર ચંદુલાલ મુકુન્દરાય--પાટણ જ્વરાંકુશ -એ તાલા ફૅટકડીની વચમાં ના લેા સેામલ મૂકી તેના સરાવ સ’પુટ કરી ગજપુટ અગ્નિ આપવા. સ્વાંગ શીતળ થયે વાટી શીશીમાં ભરી રાખવુ. તેમાંથી ૧ ચાખાપૂર ધસાકર સાથે આપવાથી સ તાન જાય છે. આ દવા બાળકને આપવી નહિ. પરેજીમાં તેલ, ખાંડ, ખટાશ આપવાં નહિ, આ વાંકુશ અમે ખાસ વાપરીએ છીએ,
For Private and Personal Use Only