________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૯૫
-
-
-
- -
- - -
- -
- --
- --
-
---
-
-
--
-
-*
-~
--
૨૯-વૈદ્યશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત ૧. કાળી દ્રાક્ષ, હરડાં, પિત્તપાપડ, નાગરમોથ, કડુ અને ગરમાળાને ગોળ એને કવાથ કરી પીવાથી દસ્તને ખુલાસો થઈ તાવ ઊતરી જાય છે.
૨. કાળીજીરી તોલા ૨, કડુ તેલા ૨ અને સિંધવ તલા ૪ એનું ચૂર્ણ કરી, દિવસમાં ત્રણ વાર પાણી સાથે બે આનીભાર આપવાથી પિત્ત-કફ-જવર ઊતરી જાય છે. એ
૩. ધંતૂરાનાં પાતરાં, કાળીજીરી, કુલાવેલી ફટકડી, કાળા મરી અને શુદ્ધ કરેલી ભાંગ સરખે ભાગે લઈ બારીક વાટી, ચણા જેવડી ગળી વાળવી. તાવ આવવાના 8 કલાક પહેલાં એકેક ગળી ગરમ પાણી સાથે આપવાથી દરેક પ્રકારના ટાઢિયા તાવને રેકે છે. ત્રણચાર ગાળી લીધા પછી તાવ આવતા જ નથી. અનુભવસિદ્ધ છે.
૪. કડુ, કરિયાતું, કાળીજીરી, કલમ, અતિવિષની કળી, નાગરમોથ અને ગળો આ દરેકને સરખે ભાગે લઈ ચૂર્ણ કરી, તેમાંથી બે તલા ચૂર્ણ લઈ ૧૦ તેલા પાણીમાં નાખવું. રાત્રે પલાળી સવારે ગાળી લઈ, દિવસમાં ત્રણ વાર પાવું, તેથી જીર્ણજવર જરૂર જાય છે. ઘણે અજમાવેલો છે.
૫.તેલા બે પ્રવાલવિછીને ગુલાબજળની ૭ ભાવના આપવી. તેમાં શુદ્ધ મતીની ભસ્મ તેલે બા મેળવવી. તેમાંથી બબ્બે રતી દિવસમાં બે વખત બનફસાના શરબતની સાથે આપવાથી ગમે તે જીર્ણજવર દૂર થઈ, માણસ તંદુરસ્ત અને સશક્ત બને છે. આ ઉપાય ખાસ અજમાવે છે.
૩૦–સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત કરિયાતું તેલે ૧, કાળી દ્રાક્ષ તેલ ૧ અને સૂકા ધાણા
For Private and Personal Use Only