________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સાથે ફીવર પિલસ, નિંબાદિ ચૂર્ણ, મૃત્યુંજ્ય વગેરે આપવાથી ઘણે જલદી આરામ થાય છે. આ દવા પણ મારા પિતાને અનુભવની છે. જીર્ણજ્વરાંતક મધ પીપર સાથે આપવી.
૪. ફીવર પિસ–મરી, હીમજીહરડે, મીંઢી આવળ, દિવેલીની મીજ, લિંબેળીની મીજ એ બળે તેલ તથા એળિયો તેલે ૧, આ સર્વને ખાંડી કુંવારના રસમાં ચણીબોર જેવડી ગોળી કરી તે પાણી સાથે ગળાવવાથી સર્વ જવરનો નાશ કરે છે, ઝાડે સાફ લાવે છે અને પિત્તને દૂર કરે છે. ભાવપ્રકાશના વરાધિકારમાં કહેલું લિંબાદી ચૂર્ણ તેના લખ્યા પ્રમાણે બરાબર કામ કરે છે.
૧૮-વૈધ ધીરાબાવા ગુમાનબાવા-સણી આ
થિયે તાવ ખાતરીથી મટાડે હોય તે ખેતરમાં ભર. વાડાને છેડ થાય છે તે છેડને કાળીચૌદસને દિવસે ગૂગળને ધૂપ દે તથા ચેખાથી વધાવી એમ કહેવું કે, “અમારે જોઈશે ત્યારે લઈ જઈશું અને જે કામે લઈશું તે કામ તમારે સિદ્ધ કરવું.” પછી જોઈએ ત્યારે લાવી શણની સાથે ભરવાડાનું મૂળિયું સાત ગાંઠ વાળી બાંધીને આપવું. તેને હાથે બાંધી ગૂગળને ધૂપ દે. મૂળિયું તાજું લાવવું એટલે તાવ જશે. પણ નવ વાર સુધી ગોળ ખાવા નહિ; ગોળ ખાવાથી તાવ પાછે આવે છે; અનુભવસિદ્ધ છે.
૧૯-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
જવર-સૂકાં આમળાં, ચિત્ર, હિમજ, પીપર અને સિંધવ, એને કાઢે પીવાથી સર્વ જવર નાશ પામે છે. સુંઠ તથા કરિ યાતાને કાઢે ઠંડે પાડી પીવાથી તાવ જાય છે.
ર૦–વૈધ છગનલાલ રાયચંદ-ગાબટ સળીવાળે નવસાર પાણીમાં પિગાળી ગાળીને તેને લેઢાની
For Private and Personal Use Only