________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદેાષ-સિદ્ધાંત
ડી
કઢાઇમાં નાખી પકાવવા, પાણી મળતાં જાડું થવા આવે એટલે ઉંડે ઉતારી સુકાવા દેવે, એટલે રાખાડી રગના બનશે, તે મેટી ઉંમરનાને મો વાલ, બે વાર કે ત્રણ વાર કરિયાતાની ચા સાથે મેળવીને નિત્ય આપવા, વધારે દિવસ ચાલુ રાખવાથી જીણુ વર ગાંડ, કમળેા પાંડુ, સેજા, હરસ અને ખરેાળ તથા મંદાગ્નિને મટાડે છે. તેમજ તેથી એવડે વજને લેવાથી એકાંતરિચા તથા ચેથિયેા તાવ, આદાશીશી, માથાનું દુખવું, સણકા, રાંઝણવા, ટચકિયું અને કફજ્વર તથા ઉધરસ મટાડે છે. મારા દવાખા નામાં દસ વરસથી વપરાય છે,
૨૧-કમ્પાઉન્ડર રામકૃષ્ણ રેવાશ’કર-જાદર
૧. સમુદ્રફળના ઝાડની છાલના ઉકાળા કરી અઢી રૂપિયાભાર પાવાથી એકાંતરિયા તાવ ઊતરી જાય છે. લેય રીગણીનું દાતણ કરવાથી પણ તાવ અટકી જાય છે.
૨. રી'ગણીનું દાતણ કરવાથી ત્રણ દિવસમાં તાવ જાય છે. ૩. કરેાળિયાનાં જાળાંની દિવેટ કરી, કાજળ પાડી આંખમાં આંજવાથી તાવ જાય છે.
૪. કડુ તાલા ૨, મરી તાલા ૧, સચળ તાલે ના, ભાંગ તાલા ૦ા, સવ' વસ્તુનું ચૂરણ કરી આદાના રસમાં અથવા સૂડના ઉકાળામાં છૂટી સાડ ગેાળી વાળવી. સવારસાંજ એક એક ગોળી ખવડાવવી. ત્રણ દિવસમાં તાવના નાશ થાય છે. અનુભવસદ્ધ છે,
૨૨-વૈધ મણિશંકર ભાનુશંકર--વલસાડ
કાચા ઝેરકચૂરાનું ચૂરણુ તેલા ૨, વછનાગ એ માનીભાર, ધાળાં મરી તાલા ૧ લઈ ઝેરકચૂરાને ગાયના મૂત્રમાં દિવસ પદર પલાળી તેનાં છેડાં કાઢી ખાંડવાં. તેનું ચૂરણ કરી તેમાં વછનાગ વગેરેનુ ચૂરણ મેળવી પાનના રસમાં ખલી મગ જેવડી ગોળી વાળી,
For Private and Personal Use Only