________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
so
શ્રીઆયુર્વેદ નિમાળા-ભાગ ૨ જો
રાના પાતરાંના રસની અને તુળસીના રસની એકેક ભાવના આપી, વટાણા જેવડી ગેાળી વાળી દિવસમાં ૩ વખત ૧ થી ૩ સુધી ચેાગ્ય અનુપાન સાથે આપવાથી સર્વે જાતના તાવ જાય છે.
૨-તિશ્રી રવિહુ'સજી દ્વીપહું સજી–સુરત
૧. સજવરનાશક પીળા જ્વરાંકુશ:-હરતાળ તાલે ૧ અને કળીચૂના તાલે ૧ એ એના આઠ દિવસ સુધી કુવારના રસમાં ખલ કરવા. પછી તેના ગોળા બનાવી સરાવસ'પુટ કરી, કપડમટ્ટી કરી, ચાર શેર અડાયાંને અગ્નિ આપવેા. ઠંડું પડથા પછી વાટીને શીશીમાં ભરી લેવુ'. એમાંથી એક ચેાખાપુર માત્રા મધમાં અથવા ચેવલી પાનમાં મૂકી ચાવી ખાઇ ઉપરથી પાણી પીવુ. રાગીએ કઈ પણ જાતનુ અથાણું અને તેલની સખત પરેજી પાળવી, આનું નામ અમે પીળા જવરાંકુશ પાડ્યુ છે.
૨. એકાંતરિયા તાવનું' એસડઃ-સુરોખાર તાલે ૧, કુલાવેલી ફટકડી તાલા ૧, સેાનાગેરુ તાલે ૧, એ સર્વને બારીક વાટી કાચની શીશીમાં ભરી રાખવાં. એકાંતરિયા તાવવાળાને જે દિવસ તાવની વારી હાય તે દિવસથી શરૂ કરી ૩ વારી સુધી, તાવ આવે કે ન આવે તે પણ દરરેાજ દિવસમાં બે વાર હશેટ્ટીમાં ખાંડ સૂકી, તેની ઉપર એક વાલ દવા મૂકી તેના ઉપર ખીજી ખાંડ સૂકી પાણી સાથે ફાકી મરાવવી. આ દવા ઉપર માત્ર દૂધ ખાવા દેવું નહિ, તે એકાંતરિયા તાવ જશે.
૩. ચાથિયા તાવની દવા:-કરિયાતુ, કાળીજીરી, કડું, વાયવિંગ અને નાગકેશર, એ પાંચેને સમભાગે તેાલા તાલે લઇ ખારીક ચૂર્ણ કરી, તે ચૂ માં શુદ્ધ કરેલે સામલ તાલે ૧ મેળવી ધ્રુવે,સામલ શુદ્ધ કરવાની રીત એવી છે કે, એક ઇંટ લઈ તેની
For Private and Personal Use Only