________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૮૫
સાથે ચાટવાથી સાત દિવસમાં ટાઢિયે તાવ જાય છે. ત્રિષ, દમ, ઉધરસ, શળ, ચસકા, માથાનું દુખવું, બસ્તી, શૂળ, સાંધાની કળતર, સળેખમ વગેરે ઘણું રેગ મટે છે.
દે. આનંદભૈરવ રસ-વછનાગ, ટંકણું, ત્રિકટુ, તામ્રભરમ, ધતૂરાનાં બી, હિંગળો, ગંધક, એ સર્વ સરખે ભાગે લઈ, તેને ભાંગ તથા આદાના રસની એક એક ભાવના આપી,ચણા જેવડી ગેળી કરી આપવાથી તાવ તથા રાષિપાત શીતાંગને મટાડે છે.
૭. જ્યાંકઃ -પારો, ગંધક અને વછનાગ એક એક ભાગ, ઘંતૂરાનાં બી ત્રણ ભાગ અને દારૂડીનાં મૂળ બાર ભાગ, બધાં શુદ્ધ લઈ સાથે મેળવી ત્રણ દિવસ ખરલ કરી, માત્રા બેથી ચાર રતી માં મૂકી ઊના પાણીથી ઉતારવું, તેથી ત્રણે પ્રકારના તાવ ઊતરે છે.
૮. જીવરક્ષયકર ગુટિકાકાળે, સમલ, તીખાં (કાળાં મરી) એની ગેળી બાજરીના દાણા જેવડી વાળી, એક એક ગોળી આપવાથી તમામ જાતના તાવ, સમસ્તવાયુ, અર્ધા ગવાયુ વગેરે મટે છે. ગોળી ઘી-સાકરમાં આપવી.
૯જવરાંકુશ –મલ તેલો છે, કા તેલ ૧, એ બેને ઝીણા વાટી ગુલાબજળમાં ઘૂંટીને બાજરીના દાણા જેવડી ગોળી કરી, એક એક આપવાથી તાવ, સંધિવા, ત્વચારોગ અને અજીર્ણ વગેરેને અસરકારક રીતે મટાડે છે. . ૧૦-ધ ત્રિકમલાલ કાળીદાસ–ખાનપુર
૧. બધી જાતના તાવ જાય -શેકેલાં કાચકાં તથા કાળાં મરી સમભાગે ખાંડી તેની બન્ને વાલની ગોળી પાણીમાં કરવી. દિવસમાં એક એક ગોળી બે વખત પાણી સાથે આપવી. ત્રિદેશ થયે હોય તે એ ગેળીનું ચૂર્ણ અને નવસાર બએ વાલ મેળવી દિવસમાં બે વખત આપવાથી મટી જાય છે.
આ. ૧૩
For Private and Personal Use Only