________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
ત્રિદોષ-સિદ્ધાંત
૩૮૭. નાગ, ગંધક, પાર, હરતાલ, ત્રિકટુ, પીળી કેડીની ભસ્મ, ભાંગ, ધંતૂરાનાં બીજ અને ટંકણખાર સમભાગે લઈ આદાના રસમાં ખૂબ ઘૂંટી, બાજરીના દાણા જેવડી ગોળી વાળી, એકેક અથવા બબે ગોળી દિવસમાં બે વખત પાણી સાથે આપવાથી, ગમે તે તાવ હોય તે પણ જલદીથી ઊતરી જાય છે.
૧૪-વૈદ્ય શ્રીધર ભાવરાવ દાણે-આકોટ ચિંતામણિ ચતુર્મુખ રસ-રસસિંદૂર ૨ ભાગ, લેહભસ્મ ૨ ભાગ, અબરખભસ્મ ૨ ભાગ, સેનાને વરખ ૦૧ ભાગ, એ પ્રમાણે સર્વને વાટી કુંવારના રસમાં ખલ કરવાને કહે છે પણ અમારા દવાખાનામાં વાટીને રાખી મૂકવાને ચાલ છે. કારણ કે એકલાં પડીકાં ઘણું સારું કામ કરે છે. એ રસ મોટા માણસોને સવારસાંજ બબ્બે રતી, રુદ્રાક્ષ અને શંખના ઘસારામાં થોડું મધ મૂકીને આપે અને તેમાં તુલસીનાં પાનનો રસ બા તેલ મેળવીને આપ્યો હોય તે વધારે ફાયદે કરે છે. રુદ્રાક્ષ અને શંખ ન મળે તે માત્ર મધથી ચાલે છે. આ ઓસડથી એકજ દિ. વસમાં મેટો તફાવત દેખાય છે એ અમારો બહોળો અનુભવ છે. આ ઓષધથી એક પણ ન્યુમેનિયાને દદી અસાધ્ય થતું નથી. ૧૫-વૈદ્ય ચૂનીલાલ જેકીશનદાસ ચટપટ-સુરત
ટાઢિયો તથા માસમને તાવ-નવસાર તેલા ૧૦, કળીચૂને તેલા ૧૦ એ બન્નેને જુદા જુદા વાટી કપડાણ કરી, એક ચીની પ્યાલામાં મેળવી તેમાં શેરડીને સરકે છે શેર રેડવો એટલે ફીણ આવશે. તે ફિણ બેસી ગયા પછી તેમાં પાણી શેર ૪ રેડી હલાવી નીતરવા દેવું. નીતયું પાણી તમામ નિતારી લઈ શીશીમાં ભરી રાખવું. તેમાંથી તાવવાળા દદીને ત્રણ ત્રણ કલાકે તેલા ૧ થી ૨ સુધી વરિયાળીના એક સાથે અથવા પાણી સાથે
For Private and Personal Use Only