________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
શ્રીઆયુર્વેદ નિષ"ધમાળા-ભાગ ૨ જો
૧૧-વૈધ ઉમિયાશંકર બાપુભાઇ મહેતા-વીરમગામ જ્વરાંકુશ:-વિંગ ૧ ભાગ, મરી ૧ ભાગ, એળિયા ૧ ભાગ, લિખેળી ૩ ભાગ, અને વાટી પાણી સાથે એકેક રતીની ગાળી કરવી અથવા લીમડાનાં પાતરાંના રસમાં ગોળી ખનાવી અમ્બે ગેાળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવી. આ ગોળીએ ઇન્ફલ્યૂએંન્ઝા અને પ્લેગમાં અમે ઘણા બહેાળા પ્રમાણમાં વાપરી છે. ગમે તેવા સખત તાવમાં આપી શકાય છે. એનાથી પરસેવા વળે છે, દસ્ત સાફ્ ઊતરે છે અને શક્તિ સારી રહે છે.
૧૨-વૈધ ચૂનીલાલ હરગોવિદ જોશી-સુરત ચાતુર્થિક વર:-મનસીલ તાલે ૧, ચૂના તાલેા ૧, એ અનેને ઝીણાં વાટી કુંવારના રસમાં ૨૪ કલાક ઘૂંટવું, અને ચણેાડી જેવડી ગાળી વાળી એકેક ગાળી સવારસાંજ આપવી, ને તે ઉપર ખારાક ખવડાવવા. ખારાક નહિં ખવડાવાય તે ઊલટી કરાવશે, આ દવાથી ત્રણ દિવસમાં ચાથિયા તાવ જાય છે. ૧૩--વૈદ્ય આધવજી માધવજી ગોંડળ
૧. તાવના ઉપાયઃ-નેપાળા, ટંકણખાર, પારા, મેરથુ અને ગંધક એ સર્વને સરખે ભાગે લઈ એકેક રતીની ગાળી વાળવી. એકેક ગેાળી દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ જાય છે. ખારાકમાં ચાખા અને મગ આપવા,
૨. રત્નગિરિ રસ:-મનસીલ, હિં...ગળેાક, લવિં’ગ અને જાયફળ એ સર્વાંનું સમભાગે ચૂર્ણ કરી આદુના રસમાં બે વાર ઘૂંટવુ; એમાંથી ૧ ૨તી ધાણાના પાણીમાં અથવા દૂધમાં આ પવાથી તાવ ઊતરે છે. ગુરુપ્રસાદી છે.
૩, નારાયણ વાંકુશ -તરુણુવર માટે સામલ, ૧૭
For Private and Personal Use Only