________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
શ્રીવે નિમધમાળા-ભાગ ૨ જો
૬. શીતવર:-ઊભી રીંગણી, ધાણા, સૂઠ, ગળા, મેથ, પદમક, રતાંજળી, કરિયાતું, કુકડવેલનાં પાન, પુસ્કર મૂળ, ઇંદ્રજવ લીમહાલ, ભારગ મૂળ અને પિત્તપાપડા સરખે ભાગે લઇ વિધિપૂર્વક કવાથ કરી દિવસમાં બે વાર પાવા.
૯–વેધ અ‘ખારામ શંકરજી-વાગડ
૧. તાવનું' ચ:-તીખાં, કાચકાની મીજ, ગળા, કડુ કાળીજીરી, કરિયાતું, કીડામારી, લીમડાનાં પાતરાં, કડવી નાઇનાં પાન, ખડશલિયા (પિત્તપાપડા), ઇંદ્રજવ અને અતિવિષ સરખે ભાગે લઇ વાટી ચૂરણ કરવુ', તેમાંથી બે આનીભાર ચૂરણ ટાઢા પાણી સાથે ફાકવાથી તમામ જાતના તાવ ઊતરી જાય છે.
૨. એકાંતરિયા તાવ માટેઃ-ગાયનું દહીં રૂા. રા ભાર લઈ તેમાં ધંતુરાના પાતરાંના રસનાં ત્રણજ ટીપાં નાખી, તાવ આવતાં પહેલાં પાવાથી તાવ અટકી જાય છે.
૩. કરેાળિયાની જાળના તાંતણા લઈ તેની બત્તી બનાવી. તેલમાં ભીંજવી દીવા સળગાવી કાજળ પાડવુ'. તે કાજળ આંખમાં આંજવાથી એકાંતરિયા તાવ અટકે છે.
૪. ચેાથિયા તાવ માટે:-નાગધેલીના રસ તાલા ૪માં ન તાલે મરીનું ચૂરણ મેળવી સવારમાં પીવું. એમ ત્રણ દિવસ ખાવાથી ચેાથિયા તાવ જાય છે.
૫. જવરાભૈરવ રસ:-હિંગળાક, કાડીની ભસ્મ, ટ કણખાર, વછનાગ, ધતૂરાનાં બી, મરી, અફીણ, ગાંજો એ સ` સમભાગે લઇ બારીક વાટી, આદું તથા લી'બુના રસના એક એક પટે આપી, ખૂબ વાટી એક એક રેતીની ગાળી વાળવી. તેમાંથી એક એક ગાળી સાંજસવાર ત્રિકટુનું ભ્રૂણ બે આનીભાર તથા મધ
For Private and Personal Use Only