________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તમાલપત્ર એટલી વસ્તુ એક એક તેલ લઈને કરિયાતું તેલા એંશી લઈ બારીક ખાંડી વસ્ત્રગાળ કરી શરદીના તાવમાં એ ચૂર્ણ તેલ , આદુનો રસ તોલા બે, કુદીને રસ તેલ ૧ અને મધ તેલ ૧, સાથે દિવસમાં ત્રણ વાર પાવું. પિત્તના તાવમાં ચૂરણ તેલે છે અને સાકર તેલ ૦ મેળવી પાણી સાથે ફાકવું. બાદીના તાવમાં ચૂરણ બે આનીભાર ત્રણ વાર ઠંડા પાણી સાથે ફાકવું.
૨. લઘુસુદર્શન ચણુ-ગળ, સૂંઠ, પીપર, તજ, લવિંગ, પીપરીમૂળ, લીમછાલ, કડુ, સુખડ, અને હરડે એ સર્વે સમભાગે લઈ તેનાથી અધું કરિયાતું લઈ ખાંડી ચૂર્ણ કરવું. આ ચૂર્ણથી પણ સઘળી જાતના તાવ જાય છે.
૬-વૈદ્ય રૂઘનાથસિંગ ગયાદી-સુરત પંચાનન જવર કુશ-પારે, ગંધક, વછનાગ, મરી, પીપર, સૂંઠ, ગળે, કરિયાતું વંતૂરાનાં બી, મેથે, કડુ, નેપાળ, ઈંદ્રજવ અને કાકડાસિંગ એ સર્વે સમભાગે લઈ પારા ગંધકની કાજળી કરી, તેમાં બીજી વસ્તુઓ મેળવી, એક દિવસ ઘૂંટી, પછી આદુના રસની બે ભાવના આપવી તથા નગોડના રસની બેભાવના આપી મરી જેવડી ગોળી વાળી સર્વ પ્રકારના તાવમાં એકથી ત્રણ સુધી દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ ઊતરી જાય છે. અને એજ ગેળી કલથીના ઉકાળા સાથે આપવાથી તાવ આવતે અટકે છે.
૭-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ-સુરત ક્રવ્યાદિચૂર્ણ -ઝેરકચૂરાને ગાયના મૂત્રમાં સાત દિવસ પલાળી આઠમે દિવસે છેડાં કાઢી બે ફાટ કરી તેની જીભ કાઢ્યા બાદ ઘીમાં તળી બારીક ચૂર્ણ કરવું. પછી ચા સાથે અથવા પાણીમાં એકથી પાંચ વરસનાં બાળકોને એક ચખાપુર, પાંચથી દશ વરસનાને એક વટાણાભાર અને દશ વરસ પછીનાને એક વાલ
For Private and Personal Use Only