________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદાય-સિદ્ધાંત
૩૮૩
ભાર ચા સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી તાવ, માથાના દુખાવા ગરમી, વાયુ તથા અજીણુ વગેરેને મટાડે છે.
૮-વૈધ ભાભાઈ આધવજી ત્રિવેદી-ભાદરાડ
૧. અનિયમિત તાવઃ-કિવનાઈન ૩૬, કાચકાની સીજ અડતાળીસ ભાગ અને ગળાસવ એતેર ભાગ એ સવને એકઠુ' કરી પાણીમાં ચણીયેર જેવડી ગાળી કરી સવારસાંજ એક એક પાણી સાથે આપવી.
૨. લાંબા દિવસના તાવઃ-કરિયાતું, વાયવડિંગ, દેવદાર, પટાલ, કડુ, ત્રાયમાણુ, પિત્તપાપડા, ગરમાળા, અતિવિષ, પીપ રીમૂળ, એ સર્વે સમભાગે લઈ તેના કવાથ કરી સવારસાંજ પાવે, જો ભારના તાવ હૈાય તા કડુ, ગરમાળા અને ત્રાયમાણુ નાખવાં; ** વિશેષ હોય તે કાયફળ અને ભારગ ઉમેરવું; રેચક ઔષધ નાખવું નહિ જેથી તાવ જશે.
૩. તમામ તાવ ઉપર ચ:-કાલંભા, અતિવિષની કળી, કાચકાનાં બીજ ( ક્રાંકચિયા ) લી એાળી, કડુ, ઇંદ્રજવ, કાળીજીરી, તીખાં (મરી) અને કરિયાતાની પાંદડી એ સવ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઠ'ડા પાણી સાથે આપવાથી તાવ જાય છે.
૪. કાલ'ભા અડધા ભાર, કાચકાં ૪ ભાર, ઈંદ્રજવ ૨ ભાગ એ ત્રણેને વસ્ત્રગાળ કરી કિવનાઈનનાં પડીકાં ચાર મેળવી ચણી ખાર પ્રમાણે ગાળી વાળી, મેાટી ઉમરવાળાને એ અને બાળકને એક ગાળી પાણીમાં મેળવી પાવાથી, લાંખા દિવસનાં જીણુ વર પણ આ ગાળીથી ગયા છે.
૫. વિષમજવરઃ-અરડૂસા, ઊભી રીગણી, ગળેા, મેાથ, સૂંઠ અને આમળાં, એના વિધિપૂર્વક કવાથ કરી મધ અને પીપરનું ચૂર્ણ નાખી સાંજસવાર પાવું,
For Private and Personal Use Only