________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
- -
- -
-
- - -
- -
-
-
-
- - -
-
-
- -
-
ત્રિદોષ-સિદ્ધાંત
૩૭૭ ઉપર મધ્યમાં રૂપિયાના કદ જેટલે ગેળ અને અડધી ઇંટ જેટલે
ડે ખાડે કરી તેમાં સોમલ ગોઠવી, તે ઈટને ચૂલા પર ચડાવી તાપ આપ. પછી ભૂરાં-કેળાંને છીણીને તેનું પાછું એક શેર લઈ, ઈટ ગરમ થાય કે તરત ઘેલા સોમલ પર ટીપાં પાડીને ટ્રવા દેવા અને તમામ પાણી એ રીતે ખલાસ કરવું. એ રીતે શુદ્ધ કરેલા સેમલ ઉપલા ચૂર્ણમાં મેળવી, તેને પાનના રસમાં ઘૂંટીને રાઈરાઈ જેવડી ગોળીઓ વાળવી. પછી ચાથિયા તાવ વાળાને બબે ગોળી સવારસાંજ પાણી સાથે પાંચ પાળી સુધી ગળાવવી, જેથી તાવ ફરીને આવશે નહિ. આ ગેળી ઉપર દવા બંધ કર્યા પછી તેલ, મરચું અને આમલીની આઠ દિવસ સુધી પરેજી પાળવી.
૪. જીર્ણજ્વર-કટાસરિયાનાં લીલાં પાતરાં નગ સાત લઈ અધકચરાં વાટી, વા શેર પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી રહે ત્યારે કપડાથી ગાળી, તેમાં એક રૂપિયાભાર મધ નાખી, ૨૧ દિવસ સુધી તે જરૂર દિવસમાં બે વાર પાવું. વધુ જરૂર જણાય તે મટતાં સુધી પાવું. એથી જીર્ણજ્વર એટલે ક્ષયને તાવ જરૂર જાય છે. એ કાંટાસરિયાનાં ફૂલ નંગ બે વાટી, મધમાં ચટાડવાથી તાવ ગયા પછીની અશક્તિને મટાડે છે. - પન્નરવંસ –અતિવિષની કળી તેલા ૨, કાકડાશિંગ તોલે ૧, પીપર તોલે ૧, હિંગળક તોલે છે, એ સર્વ વસ્તુને બારીક વાટી, ગળી વાળવા જેટલું મધ નાખી, વટાણા જેવડી ગોળી વાળી, ઘાપણના ભૂકામાં રગદોળવી. પછી તેમાંથી એક ગોળી નાના છોકરાને અને મેટા માણસને બબ્બે ગોળી દિવસમાં બે થી ત્રણ વખત પાણી સાથે આપવાથી વરાતિસાર મટે છે. રાકમાં ભારે ચીજ આપવી નહિ.
જવરવિનાશક-ગળોસત્વ તેલે ૧, પીપર તેલે ૧,
For Private and Personal Use Only