________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાષ-સિદ્ધાંત
૩૭૫
ખાંડીને ૨૦ શેર પાણીમાં નાખી હલાવીને ઠરવા દેવા. પછી બીજે દિવસે ઉપરનું નીતરતું પાણી લઈને કઢાઇમાં ચૂલે ચડાવી તેના ખાર કાઢવા. એવી રીતે તૈયાર કરેલા ક્ષાર વાલ એ તથા ફુલાવેલા નવસાર વાલ છે, અઢીરૂપિયાભાર પાણીમાં નાખી ઓગાળી, તાવ આવેલા દરદીને પાવું એટલે તાવ ઊતરી જશે, જો એક વાર આપવાથી તાવ ન ઊતરે તેા ૩ કલાક પછી ઉપર પ્રમાણે બીજી વાર આપવું. આ દવાથી તાવ ઊતરે એટલે હિંગળેશ્વર અથવા ત્રિભુવનકીતિ રસમાંથી ગમે તે તાવને અટકાવવા માટે આપવા. ઘણી વાર ઉપરની દવાથીજ તાવ ઊતરી જાય છે, ખીજી વાર દવા આપવાની જરૂર પડતી નથી. ઉપર પ્રમાણે સાજીખાર કાઢતાં જેને ખટપટ લાગે તેણે સેાડા માયકાબ વાપરવા,
૪. મલરાજ ગુટિકા-સામલ તેલુા બા, મનસીલ તાલુ બા, કાથા તાલા ના, પીપર તેલે !, એ ચારેને લીબુના ન શેર રસમાં છૂટીને ગોળી વાળવા જેવુ' થાય ત્યારે બાજરીના દાણા જેવડી ગેાળી વાળવી. ચેાથિયેા તાવ આવતા હાય તેની પાળીને દિવસે તાવ આવતા પહેલાં ત્રણ કલાક આગમચ જીરું અને સાકરના પાણી સાથે ગાળી એકથી એ ગળાવી તે ઉપર સાકરના શીરે અથવા દૂધભાત ખવડાવવા, એકાંતરિયા તાવમાં પણ એ રીતે ગાળી ખવડાવવી. એથી ચેાથિયા, એકાંતરિયા વગેરે તાવ જાય છે. આ ગેાળી ત્રણ દિવસથી વધારે ખવડાવવી નહિ. સ્ત્રીઓને એક દિવસથી વધારે ખવડાવવી નહિ. રોગીને દૂધ, ઘી, સાકર, ઘઉં' અને ચેાખા સિવાય કંઇ ખાવાનું આપવું નહિ.
૫. ત્રિભુવનકીર્તિ રસઃ-હિં ગળેક, વછનાગ, પીપર, પીપળી મૂળ, સૂંઠ, મરી ને ટંકણખાર એ સર્વે સરખે ભાગે લઈ, વાટી વસ્ત્રગાળ કરી, એક દિવસ કેારા ધૂ'ટી, આદુના રસની, ધંતુ
For Private and Personal Use Only