________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિાષ-સિદ્ધાંત
૩૪
ઉપદ્રવા હાય છે, તેમજ જે તાવ આવતાંજ કણ, ચક્ષુ આદિ એકાદ ઇન્દ્રિયને નષ્ટ કરે છે, તે તાવ અસાધ્ય છે. જે તાવમાં શરીર સુકાઇ જાય છે અથવા સેાજા ચડે છે તે તાવ અસાધ્ય છે, જે તાવમાં અંતઃકરણમાં પીડા થાય છે, તે તાવ જીવતાં સુધી કેડા છેડતા નથી; તેમજ જે તાવ બળવાન હૈાય અને તાવમાંજ માથાના વાળ ઊતરી પડે, તે તાવ અસાધ્ય છે. જે તાવ મૂળથીજ અનિયમિત કિવા વિષમ હાય, જેતાવ લાંખી મુદતના હાય તે; તથા સુકાયલા, તવાયલા માણસના જે ગંભીર જવર હાય તે; જે તાવથી રાગી બેભાન થઈ જાય કે, બિછાના પરથી ઊઠી ન શકે તે; તથા જે તાવમાં બહારથી ટાઢ ચડે અને ભીતરમાં અગ્નિ ઊઠે તેવા તાવવાળાને જીવવુ‘મુશ્કેલ છે. જે તાવમાં રેગીનાં રોમાંચ ઊભાં થાય, આંખા રાતી થાય, હૃદયમાં દુખાવે થાય અને ફક્ત મુખથી શ્વાસ લેવાતા હાય, તે તાવ અસાધ્ય છે. જે તાવમાં રાગીને હેડકી, શ્વાસ તથા તરસ થતાં હોય, એશુદ્ધ થતા હાય, આંખેા આમતેમ ફરતી હાય અને શ્વાસથી પીડા પામતા હૈાય તે આ રાગી મરણ પામે છે. જે તાવથી રોગીની ઇન્દ્રિયોની શક્તિ નાશ પામી હાય, તેના શરીર પર છાંયા ફરી ગઈ હાય, શરીરનું માંસ સુકાઇ ગયું હોય તથા ગંભીર અને તીક્ષ્ણુ તાવથી પીડાતા હૈાય, એવા રાગીને આરામ કરવાની સુજ્ઞ વૈદે આશા રાખવી નહિ. જે તાવમાં શરૂઆતથીજ તતડીને તાવ આવે છે અને સૂકી ઉધરસ થાય છે તેમજ મળના નાશ થાય છે તે; જે રાણીને ખપેારે તાવ ચડે છે, કફ--ઉધરસ ઘણાં જણાય છે અને બળ તેમજ માંસ ક્ષીણ થઈ જાય છે તે; જે રાગીને એકદમ તાવને દાહ થાય છે, તરસ અને મૂર્છા આવે છે, અળ નષ્ટ થાય છે અને સાંયાએ ઢીલા પડી જાય છે તે; સવારના જે રાગીના મેાઢા ઉપર પુષ્કળ પરસેવે વળે છે અને રાતદિવસ શ્રીરમાં તાવ ભરાયેલા રહે છે તે; જે રાણીના કપાળ પર શીતળ
For Private and Personal Use Only