________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋતુ- પણ
૨૭૭
જીવતા રાખા !” એ ઉપરથી શરદઋતુમાં કે જ્યારે વાસુની શાંતિ થાય છે અને પિત્તના પ્રકાપ થાય છે અને તે પ્રકેાપ થયેલું પિત્ત વિદગ્ધ થઇ પોતાના તીખેા અને કડવા સ્વભાવ છેડી દઇ ખાટું બને છે; એટલે ટાઢ સાથે ઊલટીવાળા તાવ પ્રકટ થાય છે અને તે તાવમાં જો સ્વાભાવિક રીતે ઊલટી ન થઈ તે। સંતત, સતત અને અન્યદુ નામના અધિયા તાવા કે જે ત્રિષાત્મક છે તેમના ઉપદ્રવ થાય છે. એટલે ઘણા દદીએ એ કાળરૂપ તાવથી મરણને શરણ થાય છે. એટલા માટે શ્રાવણ સુદે પૂનમને એક મેટુ પવ માની, વરસદિવસમાં થયેલા દોષેનુ પરિવતન કરી, જિવણું ઉપવીત બદલી અને અન્ય વળે રક્ષામ’ધન કરાવી ગુરુના અથવા મહાત્માએના આશીર્વાદ મેળવી, શરદઋતુના ભયકર દિવસેામાં ટકી રહેવા સારુ તૈયાર થઇ રહેવાના રિવાજ પડેલા છે. અને તે સાથે શરદઋતુમાં પિત્ત અને કફનું આચ્છાદાન હવાની ખાસ જરૂર હૈાવાથી, કફને ઉત્પન્ન કરનારી અને પિત્તને શમાવનારી મધુરસપ્રધાન વેડમી અથવા પૂરપાળી પુષ્કળ ઘી સાથે ખાવાના તથા તે સાથે ખાટા રસ ઉત્પન્ન કરનારુ' અભિદિ દહી અને તેમાં કાકડી તથા રાઇ મેળવીને બનાવેલું રાયતું ખાવાના રિવાજ છે, જેથી પિત્ત વધી વાયુની શાંતિ થઈ કફનું આચ્છાદન થાય છે. એટલે જો અજીર્ણ ઉત્પન્ન ન થાય એ પ્રમાણે એ ખારાક લીધે. હાય તા શરદઋતુમાં પિત્તના કાય થવાનેા સંભવ રહેતા નથી. એટલું કર્યાં પછી શ્રાવણ માસમાં વાયુને કાપ થયેલા હેાવાથી અને શરદમાં પિત્તના કેપ થવાના છે એમ જાણવાથી, તે દ્વેષની શાંતિને માટે તમામ લેાકેા કોઇ ને કોઇ જાતનાં વ્રત કરે છે કે જેમાં ઉપવાસ કરવાનું અથવા એકભુક્તા રહેવાનું અથવા ફળાહાર કરીને રહેવાનુ હોય છે. તેથી વર્ષાને લીધે થયેલા વાયુના કોપથી જઠરાગ્નિ મઢ પડેલા હેાય તેમાં અજીણુ થવા પામે નહિ
For Private and Personal Use Only