________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદાય-સિદ્ધાંત
૩૪૧
થાય છે, તેને પિત્તના અતિચેંગને લીધે શરીરની અંદર દાહ થાય છે, અને કફના અતિયાગને લીધે શરીર બહારથી ઠંડુ' રહે છે. અવલબન કના અતિચેાગથી પડખાંમાં વ્યથા થાય છે, છાતી અને ગળુ તથા માથું ઝલાઈ જાય છે; રસન કરે સુકાઇ જવાથી ઘણી મહેનતે કર્ફે પિત્ત જેવુ...કે છે. ભ્રાજકપિત્તમાં અતિયેગ થવાથી શરીરે રાતાં ચાઠાં દેખાય છે. અપાનવાયુમાં પિત્ત વધવાથી પાતળા ઝાડા થાય છે. રસન કૅફ અને અવલંબન કે, પાનવાયુના માગને રશકે છે તેથી હેડકી અને શ્વાસ થાય છે. આવાં લક્ષણાવાળા રાગીને ‘પિત્તશ્લેષ્મણ સન્નિપાત કહે છે અને તેનું બીજુ નામ પડિતાએ ‘ભલ્લુ’ પાડથુ’ છે.
૭, સમાનવાયુ, પાચકપિત્ત અને અવલ'બન કફની આફિસમાં મિથ્યાયેાગ થયા હાય, તે આખા શરીરમાંની માકીની ખાર ઍકિસ્સા અને તેની સાથે સંબંધ ધરાવનારા દશ ઇંદ્રિયાના પ્રદે શેામાં ત્રિદેષના મિથ્યાયેાગથી, સઘળે હીનચેાગ, મિથ્યાયેાગ કે અતિયેાગ થાય છે. તેને જોઇને ઘણા લેાકેા ‘ રાક્ષસાની ઝડપ લાગી છે, દેવીની ઝડપ લાગી છે, યક્ષણી વળગી છે, બ્રહ્મરાક્ષસની છાંયા પડી છે, અથવા ભૂત વળગ્યુ છે’ વગેરે દેવતાઈ ચમત્કારની વાત કરે છે. પણ ખરુ' કારણ એ છે કે, ત્રિદોષની પંદરે આફિ સામાં હીનયાગ, અતિયાગ અને મિથ્યાયેાગ થવાથી, અ’તઃકરણની ઑફિસમાં કામ અધ થઈ જાય છે. અને મનરૂપી દલાલને ઘડી ઘડીમાં જુદી જુદી આફિસમાં દાંડાદેડ કરવી પડતી હોવાથી, એટલે અવકાશ નથી મળતા કે, જે અંતઃકરણ સાથે વિચાર ચલાવી શકે. તેથી દશે ઇંદ્રિયરૂપ પ્રદેશમાં કાંઈ પણ વ્યવસ્થા રહી શકતી નથી, તેથી ઈંદ્રિયા પેાતાના ધમ ને છેડી દે છે. જો ક્રિયામાં હીનયાગ થયા હાય તે તે ઇંદ્રિયે શિથિલ થઈ જાય છે, જો અતિચાણ થયા હાય તા તે ઇંદ્રિયા ઉશ્કેરાઈ જાય છે,
For Private and Personal Use Only