________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાંગ ૨ જો
જવું અને છેલ્લે વિશેષે કરીને મરણ થાય છે. એવાં લક્ષણાવાળા સન્નિપાતને પડિતાએ ? ક્રુચ' એવુ' નામ આપ્યુ' છે.
૧૨. મધ્યવાત, હીનપિત્ત, પ્રવૃદ્ધક એટલે સમાનવાયુ મ કૅચમ સ્થિતિમાં રહી પાચકપિત્તને સૂકવી નાખી તેને હીનચેાગ કરે છે, જેથી કને અતિયોગ થાય છે. જો કે ક'પ, દાહ, ભારેપણું વગેરે સઘળા એના એ ઉપદ્રવા થાય છે. ભ્રાજકપિત્તના હીનચેાગ થવાથી સંશ્લેષણ કફને અતિયાગ થાય છે, જેથી પાચકપિત્ત એવા દાહને ઉત્પન્ન કરે છે કે જે માઢેથી કહી શકાતું નથી. ભ્રાજકપિત્ત આલાચકપિત્ત સાથે મળવાથી અળતાથી રંગાયું હેાય એવુ' મુખમંડળ થાય છે. સાધપિત્તે ખેંચેલા કફ હૃદયમાંથી બહાર નીકળતા નથી અને પાનવાયુ બગડેલા હૈાવાથી, સમાનવાયુનુ· મળ ઘટેલું હાવાથી, જાણે છાતીમાં બાણ વાગ્યું હાય અથવા છાતીને કાઈ ખાદી નાખતુ હાય એવી પીડા થાય છે. રસગ કફના અતિયેાગથી આંખા ઉપર ભાર વધતા જાય છે. સાધક કફ વધી પડી શ્વાસનળીને રાકવાથી હીચકી અને શ્વાસ દિવસે દિવસે વધતા જાય છે. રસન કફ સાથે ઉદાનવાયુ મળવાથી જીભ કાળી તથા ખરસટ થઈ જાય છે. ગળુ જાણે ધાન્યની અણીએથી વી’ટાયેલું હેાય એવુ' થાય છે. આમાશયમાં ક્લેઇન કફના વધારો થવાથી મળાશય એવુ' બની જાય છે કે, ઝાડા નીકળવાની ખખર પડતી નથી. જો કે કનુ અત્યંત પરિપૂર્ણ પણું થાય છે, તે પણ વાયુને લીધે માદ્ધ, ડાઢ અને તાળવુ' સુકાય છે. કંઠમાં રહેલા રસન કના અતિયાગ થવાથી અને સાધપિત્તના હીનયાગ થવાથી, રાગીને વિપરીત વસ્તુઓની ઇચ્છા થાય છે. આવા મહાન દારુણ સન્નિપાતનું બીજુ નામ ‘કટિક' આપવામાં આવ્યું છે.
૧૩. હીનવાત, મધ્યપિત્ત, પ્રવૃદ્ધ'ફ એટલે સમાનવાયુના હીનચેાગ થાય, પાચકપિત્ત મધ્ય સ્થિતિમાં રહે અને
For Private and Personal Use Only