________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
(૩૫ લેદન કફને અતિગ થાય, તે તે દેના બળ પ્રમાણે કંપ, દાહ, ભારેપણું વગેરે વગેરે લક્ષણે જણાય છે. પરંતુ વિશેષ કરીને વાયુના હીનયેગથી થોડું થોડું શૂળ થાય છે. અપાનવાયુના હીન
ગથી કેડમાં વ્યથા થાય છે અને મૂત્રાશયમાં અંડકેપમાં પીડા થાય છે. સમાનવાયુના હીનાગથી કફને અતિયોગ થાય છે, તેથી અત્યંત ગ્લાનિ થાય છે. ઉદાનવાયુને હીનાગ થવાથી માથામાં અને વાણીમાં પીડા થાય છે. સમાનવાયુને હીનયોગ થઈ પિત્તને દૂષિત કરતું નથી તથાપિ અવલંબન કફને અતિગ થવાથી શ્વાસ, હેડકી, જડતા અને બેભાનપણું થાય છે. જો કે આ સન્નિપાત એગ્ય ઉપાયથી મટે એવે છે, પરંતુ એ સન્નિપાત મટયા પછી, ભ્રાજકપિત્ત ઉદાનવાયુ સાથે મળીને કાનના મૂળમાં મહાદારુણ વેદનાવાળી ફેકલી કરે છે. આ ફોલ્લીના ઉપદ્રવથી રેગી માંડમાંડ જીવી શકે છે. આ મહાભયંકર સન્નિપાતને પંડિતે એ “વેદારિક' એવું બીજું નામ આપ્યું છે. એ સન્નિપાત જે ત્રણ રાત્રિ એગ્ય ચિકિત્સા વિના વીતી જાય તે તે પછીથી એની ચિકિત્સાની જે કલ્પના કરવી તે વ્યર્થ છે. એવી રીતે જુદાં જુદાં કારણેથી તથા જુદા જુદા હીન, મિથ્યા અને અતિવેગથી સક્સિપાતના તેર ભેદ પાડવામાં અને તેના મુખ્ય ઉપદ્રવના ગુણધર્મ ઉપરથી તેનાં તેર નામ આપવામાં આવ્યાં છે. તેવી જ રીતે બીજા આચાર્યોએ જે સન્નિપાતમાં જે ઉપદ્રવ બળવાનપણે જાતે હેય, તે ઉપદ્રવ પ્રમાણે તે સન્નિપાતનાં નામ આપ્યાં છે. જેમકે સાંધા દુખે તે “સંધીક, છાતીમાં દુખે તે “રૂગદાહ, ભાન જતું રહે તે
અંતક, બહુજ લવાજે કરે તે “ચિત્તભ્રમ,” શીર અતિ ઠંડું થઈ જાય તે “શીતાંગ, આંખમાં બહુજ ઘેન આવે તે “તંદ્રિક, મુખમાંથી લેહી થકે તે “રક્તસ્ટીવી, કાનના મૂળમાં જે આવે તે “કર્ણક, ગળામાં સોજો આવે તે “કઠકુજ, જીભ કાળી
For Private and Personal Use Only