________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
-
- -
-
-
- -
-
ત્રિદોષ-સિદ્ધાંત
૩૫૩ રાક આપે. આ માત્રા વાયુ અને કફના વિકારમાં ઘણુંજ કામ કરે છે, પરંતુ જેમાં પિત્તપ્રકેપ વધારે દેખાતું હોય, તેમાં આપવાથી ભારે નુકસાન કરે છે.
બાજીભાઈ માત્રા –સેમલ, મનસીલ, હરતાળ, કેરે કળીચૂને, ગંધક અને ફટકડી સરખે વજને લઈ, કુંવારના રસમાં ખરલ કરી, પછી એક પિંડે બનાવી સંપુટમાં મૂકી, સંપુટને કપડમટ્ટી કરી ગજપુટ અગ્નિ આપે. એટલે એની ભસ્મ થશે. એ ભમમાંથી એક ચખાપુર સૂઠના ઘસારા સાથે તાવ, મૂછ અથવા સન્નિપાતના રેગીને દિવસમાં બે અથવા ત્રણ વાર આપવાથી ઘણે ફાયદો કરે છે. જો કે કેઈસન્નિપાત સિવાયના રોગીને પડખામાં શૂળ મારતું હોય અથવા અમૂંઝણ (શ્વાસ) જોરથી વધી પડી હોય, તે વખતે આદુ એકતલે તથા ફદીને એક તેલો વાટીને રસ કાઢવેતે રસમાં મધ વાતોલે ઉમેરી ત્રણેને ગરમ કરી, તેમાં એક ચેખાપુર બાજીભાઈ માત્રા નાખી, પાવાથી એક કલાકમાં હાંફણ નરમ પડી જાય છે; પણ એથી શ્વાસને રેગ સમૂળ નાશ થતું નથી. માત્ર રેગીને રાહત મળશે.
કાળારિ રસ-શુદ્ધ પારો બાર ભાગ, શુદ્ધ ગંધક વિશ ભાગ, શુદ્ધ વછનાગ બાર ભાગ, કાળા મરી વીશ ભાગ, પીપર ચાળીશ ભાગ, લવિંગ સોળ ભાગ, વંતૂરાનાં બીજ તેર ભાગ, ફુલાવેલે ટકણ વીશ ભાગ, જાયફળ વીશ ભાગ અને અક્કલકરે વિશ ભાગ એ સર્વ વસાણાં વાટી, પારા ગંધકની કાજળી કરી, તેમાં બાકીનાં વાટેલાં વસાણાં મેળવી, આદાના રસના ત્રણ પટ આપવા. તે પછી લીંબુના રસના ત્રણ પટ આપવા; તે પછી કેળના રસને એક પટ આપી તેની મરી જેવડી ગોળીઓ વાળવી. એ ગોળી સન્નિપાતના કેઈ પણ પ્રકારના દદીને એકેક અથવા આ૧૨
For Private and Personal Use Only